ગુજરાતના વાતાવરણમાં પલ્ટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 12:11:49
  • Views : 883
  • Modified Date : 2019-05-07 12:11:49

હવામાન વિભાગની આગામીમાં 9 અને 10 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.ફેની  વાવાજોડું ની અક્ષર થઈ રહી છે.

Download Our B K News Today App



Related News