નક્કાશનું TRAILER રીલીઝ

એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ છે.

Letest News

માવસરી પોલીસે કુખ્યાત બુટલેગર ને ઝડપી પાડ્યો બુટલેગર જુજારસિંહ રાજપૂત છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો

માવસરી પોલીસે કુખ્યાત બુટલેગર ને ઝડપી પાડ્યો બુટલેગર જુજારસિંહ રાજપૂત છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો

Read More

જેટ એરવેઝના ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યું રાજીનામું

જેટ એરવેઝના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે અંગત કારણોસર અમિત અગ્રવાલે આ પોસ્ટ છોડી દીધી હતી.

Read More

આજથી રાજકોટમાં મીની IPLનો પ્રારંભ

ઈન્ડિયન પ્રિમીયર લીગની પૂર્ણતા બાદ હવે આવતીકાલ તા.૧૪મીથી રાજકોટમાં ક્રિકેટનો ફિવર છવાઈ જશે. ચેતેશ્વર પૂજારા,જયદેવ ઉનડકટ સહિતના સ્ટાર ક્રિકેટરો ધરાવતી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું તારીખ 14મીએ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થશે,

Read More

ખુશખબરી: 2020માં ભારતીય અર્થવ્યવસ્થા આકાશને આંબશે.

ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ધિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે.

Read More

ભારતીય સેનાનો ડ્રેસ બદલવાનો સરકારની વિચારણા....

ભારતમાં જે પ્રમાણે ઋતુઓમાં પરિવર્તન આવતું હોય છે તેને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વિસ્તારોની જુદી-જુદી ઋતુ પ્રમાણે ડ્રેસ તૈયાર કરવા વિચારી રહી છે સેના

Read More

મણિશંકર અય્યરના ફરીથી વિવાદિત બોલ.....

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરીથી ચર્ચામાં છે. તેમણે 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. હવે પોતાની એ ટિપ્પણીને તેમણે યોગ્ય ઠેરવી છે.

Read More

F-21 ફાઇટર પ્લેન નહીં વેચે અમેરિકન કંપની...જો ભારત

ભારત US પાસેથી 144 ફાઇટર પ્લેન ખરીદવા તૈયાર થાય છે તો તેઓ બીજા દેશોને આ પ્લેનનું વેચાણ નહીં કરે

Read More

ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી અમદાવાદ તાપમાન વધતા યલો એલર્ટ જાહેર કરી દેવાયું

એકબાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા ઝાપટાની વકી અન્યત્ર ગરમીનું પ્રમાણ વધી ગયું

Read More

ગુજરાત સરકારમાં ભરતી મેળો, 35 હજાર લોકોની કરાશે ભરતી.....

ગુજરાતમાં 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરાતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આચારસંહિતા ઊઠતાં જ પ્રક્રિયા શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે

Read More

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાઇવેટ જગ્યાએ તાલીમ ગોઠવતા વિવાદ

પાલનપુરથી પાંચ કિ.મી. દૂર ગોઠવવામાં આવી હતી ન‹સગની તાલીમ

Read More

ટ્રમ્પે ચીનને ધમકાવ્યું, કહ્યું:: ડીલ કરો...નહીં તો.....

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપી દીધી છે કે જો ચીને વેપાર કરાર ન કર્યો તો ખુબ ખરાબ અસર પડશે. ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે લગભગ 200 અમેરિકી કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ ચીનમાંથી ભારતમાં ખસેડવા પર ચર્ચા કરી રહી છે.

Read More

કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા......

આજકાલ લોકો ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરે છે. લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે.

Read More

લાખણી પ્રેસ ક્લબએ જુનાગઢમાં પત્રકારો ઉપર થયેલ હુમલાના વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું

પરમિશન વગર લાઠી ચાર્જ કરનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા માંગણી કરાઈ

Read More

સિધ્ધપુર નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીનું ધૂમ વેચાણ

લોકોના જીવનું જાખમ છતાં તંત્રની ચૂપકીદી કેમ ?

Read More

ભારત માટે વાયુ ક્ષેત્રને પાકિસ્તાન ટૂંકમાં જ ખોલે તેવી પ્રબળ શક્યતા

સમીક્ષા બેઠકમાં ભારત માટે વાયુ ક્ષેત્રને ખોલવાના મુદ્દા ઉપર નિર્ણય લેવાશે ભારતને પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી દરરોજ ૧૦ કરોડનું નુકસાન

Read More

નગરપાલિકાના હુકમને ઘોળીને પી જતા ધાનેરાના દુકાનદારો

૧૦-૧૦ ફુટ દબાણો કરી દેતા રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે

Read More