કાકર ગામે કુટુંબી ભાઈઓએ મારામારી કરતાં શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:46:30
  • Views : 493
  • Modified Date : 2019-05-07 11:46:30

કાંકરેજ તાલુકાના કાકર ગામે કુટુંબી ભાઈઓ વચ્ચે જમીનમાં ભાગ લેવા તેમજ બાઈક બાબતમાં બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતાં લોખંડની ટોમી તેમજ લાકડી વડે ચમનભાઈ શિવાભાઈ
પરમારને હાથના ભાગે ઇજા થતાં પાટણ ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.   શિહોરી
પોલીસે ૩૨૩.૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ  રણજીતસિંહ ચલાવી રહ્યા છે. અશોકભાઈ કાન્તિભાઈ પરમાર-કાકરની ધરપકડ કરવામાં આવી છે અને કાન્તિભાઈ શિવાભાઈ, જયેશભાઇ કાન્તિભાઈ પરમાર બંને ફરાર થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News