શાહી પરિવારમાં નવા મહેમાનનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 12:34:11
  • Views : 478
  • Modified Date : 2019-05-07 12:34:11

બ્રિટનના શાહી પરિવારમાં આજે એક નવા મહેમાનનું આગમન થયું છે. પ્રિન્સ હેરીની પત્ની ડચેઝ ઓફ સસેક્સ મેગન મર્કેલે પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. શાહી પરિવાર તરફથી એક નિવેદન બહાર પાડીને આ અહેવાલની ખરાઈ કરાઈ છે. બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ અમને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે 6 મે 2019ના રોજ સવાર ડ્યૂક અને ડચેઝ ઓફ સસેક્સના પહેલા બાળકોનો જન્મ થયો. માતા અને બાળક બંને સ્વસ્થ છે અને શાહી કપલ આ ખાસ અવસરે તેમના પડખે રહેવા બદલ અને ઉત્સુકતા જાહેર કરવા માટે દેશવાસીઓનો આભાર માને છે. 

Download Our B K News Today App



Related News