ટીમ ઈન્ડિયાએ જંગલમાં કરી મસ્તી

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન જંગલમાં પહોંચી ગઈ હતી. ત્યાં ખેલાડીઓએ ફીલ્ડ પ્રેક્ટિસ કરી અને આનંદ પણ માણ્યો હતો. ફીલ્ડિંગ કોચ શ્રીધરે મસ્તીના અંદાજમાં ટીમને ટિપ્સ આપી હતી.

Letest News

ફરી તુટી ગયું શાહિદનું દિલ...

આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે.

Read More

'કાબિલ'નાં પ્રિમિયર માટે ચાઇના ગયો રિતિક રોશન

રિતિક રોશન અને યામી ગૌતમની 'કાબિલ' ચાઇનામાં 5 જૂનનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે

Read More

17મી લોકસભાનું પ્રથમ સત્ર 17 જૂનથી થશે શરૂ, 5 જુલાઈએ રજૂ થશે બજેટ

સંસદનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે જે 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 20 જૂનથી બ. જેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.

Read More

તૂ કિતની અચ્છી હૈ.....તૂ કિતની ભોલી હૈ... પ્યારી... પ્યારી...માં...!!!

કાળજા કંપાવતા કળિયુગમાં સગી જનેતા પોતાની કુખે અવતરેલા નવજાત શિશુને ત્યજી દેતા સહેજેય ક્ષોભ, સંકોચ કે શરમ નહી અનુભવતી હોવાના બનાવો બનતા હોય છે.

Read More

લાખણીમાં હિંગળાજ માતાજીનો પાટોત્સવ ઉજવાશે : બજાર સંપૂર્ણપણે બંધ રહેશે

લાખણીમાં બિરાજમાન પરચાધારી હિંગળાજ માતાજીનો દરવર્ષે ગામલોકો દ્વારા વૈશાખ વદ તેરસના દિવસે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

Read More

યાત્રાધામ ઢીમાની ગૌશાળામાં પીવાના પાણીના હવાડાઓ ખાલી હાલત કફોડી

ગ્રામપંચાયત અને પાણી પુરવઠા નિગમની બેદરકારી

Read More

જિલ્લાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

જન જાગૃતિ માટે રેલીઓ અને પ્રદર્શન યોજાયા

Read More

પાલનપુરમાં ટયુશન કલાસ ચાલુ કરાવવા છાત્રોની ધારાસભ્ય- કલેકટરને રજૂઆત

નિર્ણય નહી લેવાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી અપાઇ

Read More

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રાહિમામ

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ગટર ઉભરાઇ રહી છે. જેના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર ભરાઇ રહેતા હોઇ રહિશો તેમજ માર્ગે પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વળી ગંદા પાણીના ભરાવાથી રોગચાળાની ભિતી પણ સેવાઇ રહી છે.

Read More

ભારતના જુદા જુદા ભાગોમાં ભીષણ ગરમી :લોકો હેરાન

કેટલાક ભાગોમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો : આગામી ૪૮ કલાકમાં ગરમી વધી શકે ઃ તેલંગણામાં ૧૭ના મોત

Read More

વાવમાં ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવાયો

વાવના રાજપૂત ચારડિયાવાસમાં શ્રી ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો

Read More

યાત્રાધામ ઢીમાનો ચમન પહેલાં પક્ષીઓને પાણી ભરે છે અને પછી જ થાય છે નિત્યક્રમના કામો

વહેલી સવારે ૬ઃ૦૦ વાગે પંખીઓની પરબડી ભરવાની અને પછી જ કડીયા કામે જવાનું

Read More

ડીસા ગાયત્રી પરિવાર દ્વારા એક સાથે ૧૫૧ પરિવારના ઘરોમાં યજ્ઞનું આયોજન કરાશે

મનુષ્યમાં સાચા અર્થમાં ધ્યાન સમર્પણ અને માનવતાવાદી વિચારધારા સમાજ રાષ્ટ્ર અને સમર્થ શક્તિશાળી ઉર્જા વૃદ્ધિ થાય પર્યાવરણમાં વાયુની શુદ્ધિકરણ વગેરે અનેક ઉદ્દેશથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સમગ્ર માનવજાતને ઉજવળ ભવિષ્ય માટેની યોજનાને વેગવાન બનાવવામાં આવી રહી છે.

Read More

ડીસામાં ૩૧મી મે વિશ્વ ટોબેકો ડે નિમિત્તે ચિત્ર પ્રદર્શન યોજાયું

વિશ્વમાં વ્યસનોનો વ્યાપ વધી ગયો છે.યુવાનો તમાકું, દારૂ, ડ્રગ્સ,પાન-મસાલા,ગુટખા અને ક્યાંક ગ્રામ્ય કક્ષાએ અફીણના વ્યસની માણસોને ભયંકર રોગીષ્ટ થઇને બરબાદ થતાં જાવા મળે છે અને સ્ત્રીઓમાં પણ વ્યસનોનો વ્યાપ વધી ગયો છે.

Read More

હવે દેશના દરેક ખેડુતને વાર્ષિક ૬૦૦૦ આપવા માટેનો નિર્ણય

યોજનાથી ૧૪.૫ કરોડ ખેડુતોને લાભ : ખેડુતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત : શહીદોના બાળકોને સ્કોલરશીપ

Read More

અંબાજીથી ચાણસ્મા જતી એસટી બસ જંબેરા ગામના પાટીયા પાસે બાઈક સાથે અથડાઈઃ૨ લોકોના મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધવા પામી છે. ત્યારે ગતરોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યાના સમયે અંબાજી એસટી ડેપોથી ચાણસ્મા જવા નીકળેલી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૩૬૫ ને એસટી બસ પાનસા ગામથી આગળ આવતા જંબેરા ગામના પાટીયા પાસે જંબેરાથી અંબાજી આવતા બાઈક ચાલકોને એસટી સાથે ધડાકા સાથે અકસ્માત થયો હતો.

Read More

પાલનપુર સિવિલ હોસ્પિટલના સફાઇ કામદારોને પગાર ન મળતા હડતાલનું શસ્ત્ર ઉગમ્યુ

સફાઇ કામદારો ભૂખ હડતાળ પર ઉતરી જતાં સફાઈની કામગીરી કથળી

Read More

વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે જંગ માટેનો તખ્તો તૈયાર

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે વર્લ્ડ કપની વિન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ત્રીજી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે.

Read More