પાલનપુરમાં બે દિવસથી ગુમ પરપ્રાંતિય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર

મૃતદેહ ઉપર ઇજાના નિશાનને લઇ તેની હત્યા કરાઇ હોવાના પરિવારના આક્ષેપ

Letest News

World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન

હનુમા-પ્રીતિરાજના લગ્નમાં 1500 જેટલા મહેમાન સામેલ થયા. પ્રીતિના શહેરમાં આ લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા.

Read More

પાકિસ્તાનનો કયો ક્રિકેટર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ રમી રહ્યો હતો ને પુત્રીના મોતના સમાચાર મળ્યાં પછી

પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ પોતાની બે વર્ષની દીકરીને ગુમાવી દીધી છે.

Read More

ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ 88.11 ટકા, જ્યારે ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ

રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે.

Read More

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO....

ફિલ્મનું એક મસ્તીભર્યું સોંગ 'હાઉલી હાઉલી' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ગીતને લોકોએ બેહદ પસંદ કર્યું છે.

Read More

આ દિવસે રિલીઝ થશે 'લાલ કપ્તાન'....

આનંદ એલ રાયે કહ્યું છે કે તેમને ફિલ્મની વાર્તા પર સંપૂર્ણ ભરોસો છે. લાલ કપ્તાન એવી ફિલ્મ છે જે પોતાનું અલગ સ્થાન અને ચાહકો ઉભા કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.

Read More

અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો....

અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે.

Read More

Exit Poll બાદ CMએ કહ્યું-મોદી નામની સુનામી આવશે.

લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે.

Read More

રિટાયર થઇ ગયેલા ખેલાડીને વર્લ્ડકપ ટીમમાં કરાયો સામેલ....

ડ્વેન બ્રાવો વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, બ્રાવોએ ઓક્ટોબર 2014માં પોતાની છેલ્લી વનડે રમી હતી

Read More

N T R Jrનો આજે જન્મદિવસ.

N T R jrને સાઉથના સલમાન ખાન કહેવામાં આવે છે. 1983માં જન્મેલ એનટીઆર આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે.જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને ફાઇટિંગનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.

Read More

ગરીબીમાં લોટ ભેનો કહેવત પ્રમાણે પાકિસ્તાનની હાલત..

'દુષ્કાળમાં અધિકમાસ' અથવા તો 'ખોદ્યો પહાડ નિકળ્યો ઉંદર' આવી જ સ્થિતિ હાલ પાકિસ્તાનની થઇ છે. એક તો પહેલાથી જ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે.

Read More

આવતીકાલે ધોરણ-10નું જાહેર થશે પરિણામ..

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

Read More

શેરબજારમાં આજે મોટો ઉછાળો...

આજે ખુલતા બજારમાં સેન્સેક્સમાં 950 અને નિફ્ટીમાં 280 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી રહી છે.

Read More

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર.....

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું.

Read More

નાના કાપરા ગામે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ...

બાપુના સેવક ગણો એ ઉદાર હાથે દાનની સરવાણી વહાવીલોકડાયરામાં આવેલા તમામ રૂપિયા ગાયોને ઘાસ માટે વપરાશે ઃ શિષ્ય કુંરશીભાઈ ભુવાજી

Read More

સરહદી વિસ્તારમાં પીવાના પાણીના પોકાર

રાછેણા ઘુડખર અભયારણ્યમાં પશુઓની હાલત કફોડીપીવાના પાણીના અભાવે અનેક પશુઓના મોત

Read More

શારદા ચિટફંડ કેસના IPS અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કારણ કે...

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર 7 દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે.

Read More

ચીનમાં ઓક્યૂપેશનલ ડિસીઝના 2.5 કરોડથી વધુ પીડિત

ચીનના પ્રોડક્ટ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઘણા પ્રખ્યાત છે. પછી ભલે તે ટેક્નોલોજીનો સામાન હોય કે ઘર વપરાશના ચીનમાં બનાવવામાં દરેક વસ્તુ સમગ્ર દુનિયામાં નિકાસ કરવામાં આવે છે.

Read More

વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર

SKAના સાયન્સ ડાટા પ્રોસેસર (SDP) કન્સોર્ટિયમે પોતાનું એન્જિનિયરિંગ કામ પૂરું કરી લીધું છે

Read More

ટ્રમ્પે કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે ઇરાનને મોટો પડકાર આપત કહ્યું છે ક, જો અમેરિકાના હિતો પર હુમલો કર્યો છે તો તેને ‘નષ્ટ’ કરવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ઈરાન યુદ્ધ કરવા ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે.

Read More