પાટણ પાલિકાની ઉલ્ટી કામગીરી વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષો વાવવાની જગ્યાએ વૃક્ષોનું નિકંદન કરાયું

વર્ષો જુના લીમડાના ઝાડોને કાપી નિકંદન કાઢી નાખવાના બનાવને લઇને પર્યાવરણ પ્રેમીઓ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ નારાજગી વ્યક્ત કરી હતી

Letest News

હમારી માંગે પૂરી કરો નહીંતર ખુરશી ખાલી કરો

આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયુ

Read More

લગ્નની ખરીદી કરી પરત ફરતા પરિવારના યુવકને કાળ ભરખી ગયો

પાલનપુરના હાથીદ્રા નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો

Read More

સિમ્બલ પાણી અને બેડા ગામ વચ્ચેના પ્રોટેક્શન દીવાલમાં લાખોનું કૌભાંડ

ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીની ગણના દેશભરના મોટા શક્તિપીઠમાં થાય છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર દાંતા તાલુકામાં આવેલુ છે. આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે.

Read More

રાજ્યસરકારે આજે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો

રાજ્યસરકારે આજે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજકોટની ખાનગી શાળાના સંચાલકોએ આ વેકેશનનો વિરોધ નોંધાવ્યો હતો.

Read More

ટ્રમ્પે કહ્યું કે,ભારતમાં પ્રદૂષણ અને સ્વચ્છતાની ભાવના નથી

અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નિવેદનમાં કહ્યું કે, જો અમે પ્રદૂષણ અને સ્વચ્છતાની વાત કરીએ તો ચીન, ભારત અને રશિયા જેવા અન્ય ઘણા દેશોમાં હવા સાફ નથી, પાણી પણ વધુ સારૂ નથી, તેઓ પોતાની જવાબદારી પૂરી કરતા નથી.

Read More

આવી ચલણી નોટ છે તમારી પાસે? કરો ચેક... બની શકો છો 'માલામાલ'

શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે.

Read More

કીપિંગ ગ્લબ્સ પર સેનાનો ખાસ લોગો લગાવી ધોની ઉતર્યો મેદાન પર

કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો.

Read More

World Cup 2019 : વિન્ડીઝ અને ઓસ્ટ્રેવિયા વચ્ચે ટક્કર

આઈસીસી વિશ્વ કપની 10મી મેચમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. આ મુકાબલો ટ્રેન્ટ બ્રિઝ, નોટિંઘમમાં રમાશે.

Read More

Box Office પર સલમાનની 'ભારત'એ રચ્યો ઇતિહાસ...

સલમાન ખાનની ઇદ રિલીઝ 'ભારત' બોક્સ ઓફિસ પર છવાઇ ચૂકી છે અને તેનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડીયામાં આવેલા સમાચાર અનુસાર 'ભારત' એ પ્રથમ દિવસે 43 થી 45 કરોડનો બિઝનેસ કરી લીધો છે.

Read More

વર્લ્ડ કપ 2019: ભારતે પોતાની પ્રથમ મેચ જીતી, આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

Read More

48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચશે, ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી

ચોમાસું 2014માં 5 જૂને, 2015માં 6 જૂને અને 2016માં 8 જૂને આવ્યું હતું. જયારે 2018માં ચોમસું કેરળમાં ત્રણ દિવસ પહેલા 29 મેના રોજ પ્રવેશ્યું હતું

Read More

નમામિ ગંગેની જેમ હવે નમામિ સાબરમતી અભિયાનનો પ્રારંભ

ગાંધી જયંતિ સુધી સાબરમતી નદીને સંપૂર્ણ પણે સ્વચ્છ કરાશે ઃ નદીમાં માત્ર ટ્રીટ કરાયેલુ પાણી છોડાશે ઃ નદીને નયનરમ્ય બનાવાશે ઃ રૂપાણીની ખાતરી

Read More

લોહીની ઉણપને દૂર કરવા રોજ પીઓ પાલકનો જ્યૂસ, થશે અન્ય ફાયદાઓ

શારીરિક વિકાસ માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે અને લીલા શાકભાજીમાં પાલક પૌષ્ટિક ગુણોથી ભરપૂર શાકભાજીમાંથી છે.

Read More

પ્રસૂતિ પછી મહિલાઓ ડિપ્રેશનમાં આવી જાય છે, શારીરિક અને ભાવનાત્મક ફેરફારો મુખ્ય કારણ છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ વિવિધ શારીરિક અને ભાવનાત્મક ફેરફારોમાંથી પસાર થતી હોય છે. આ સમયગાળા દરમિયાન શારીરિક બદલાવ પ્રત્યે તેમના નકારાત્મક વલણથી બાળકને જન્મ આપ્યા પછી તેઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે.શું કહે છે

Read More

ભારતભરના ૮૦૦૦ સેવાકેન્દ્રો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે પ્રદર્શનો - પ્રવચનો - કાર્યક્રમો યોજાયા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરમાં ૮ લાખ વૃક્ષારોપણ કરી બ્રહ્માકુમારી બહેનોએ ગ્રીન ભારતનો સંકલ્પ લેવડાવ્યો

Read More

પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને બચાવવા ખેતરમાં સુવિચાર બોર્ડ લગાવ્યા

આજના સમયમાં લોકો હવે ઓર્ગેનિક ખેત પેદાશો પ્રત્યે વધુ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે ડીસાના એક ખેડૂતે આ મામલે એક કદમ આગળ વધીને પર્યાવરણ અને લોકોના સ્વસ્થને બચાવવા પોતાના ખેતરમાં સુવિચાર દર્શાવતા બોર્ડ લગાવ્યા છે.

Read More