Letest News
પાટણ જિલ્લામાં ફાયર સેફટી વગરના ૯૮ એકમોને નોટીસો પાઠવાઇ
સુવિધા વગરના શોપિંગો બનાવનાર બિલ્ડરો સામે પગલાં ભરવા ઉઠી લોક માંગ
અસારા કૌભાંડ પ્રકરણમાં વાવ દેના બેંકના અધિકારીઓ પણ શંકાના દાયરામાં
આધાર કાર્ડ કે પાનકાર્ડ વગર સાત લાખ જેટલી રકમ આપી
પાલનપુરના કોમ્પ્લેક્સની લિફ્ટમાં આગ લાગતાં અફરાતફરી મચી
કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ
અંબાજીની માર્બલ ફેક્ટરી સામે ધરણા ઉપર બેઠા કર્મચારીઓ
કામદારોને નોકરીએથી કાઢતા કર્મચારીગણને ઘર ચલાવાના ફાંફા
મોદીના વડાપ્રધાન તરીકે ૩૦મી મેના દિવસે શપથ
મોદી ગુજરાત બાદ આજે વારાણસીમાં લોકોનો અભાર માનવા માટે પહોંચશે સતત બીજીવાર કોંગીને હાર આપીને ભારતીય જનતા પાર્ટીની સત્તામાં એન્ટ્રી
મિગ-21 ફાઇટર પ્લેન ઉડાડી ઈતિહાસ રચ્યો
હવે કોઈ ક્ષેત્ર પર માત્ર પુરુષોનો દબદબો રહ્યો નથી. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. તાજેતરમાં જ લેફ્ટનન્ટ ભાવના કંઠે યુદ્ધ મિશનમાં સામેલ થવાની યોગ્યતા પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનીને ઈતિહાસ રચી દીધો છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરના દર્દીઓને....
કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ કેન્સરના દર્દીઓની સારવાર હવે સરળ બની જશે.
મંગળ મિશન પર ચિપમાં લોકોના નામ મોકલવાની તૈયારી
એમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા 2020માં મંગળ પર મિશન મોકલશે. જેમાં ફક્ત રોબોર્ટને જ મોકલવામાં આવશે. પરંતુ નાસાએ લોકોને ઓનલાઈન અરજી કરવા માટે કહ્યું છે.
જીત બાદ દિલ્હીમાં જગનમોહનનું શાનદાર સ્વાગત..
આંધ્ર પ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રી જગનમોગન રેડ્ડીએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જગનમોહન રેડ્ડીએ પીએમ મોદી સાથે આંધ્રપ્રદેશના અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદીએ આપ્યો સફળતાનો ગુરૂમંત્ર
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં નવા ચૂંટાયેલા સાંસદ એનડીએની સંસદીય દળની બેઠકમાં પહોંચી ચુક્યા છે. બેઠકમાં હિસ્સા લેવા માટે વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.
ભર ઉનાળે ત્રિપૂરામાં આવ્યું પૂર
રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક રિપોર્ટ મુજબ રાહત શિબિરોમાં આશરો લેનારા 739 લોકોમાંથી 358 ઉનાકોટી જિલ્લાના અને 381 ઉત્તર ત્રિપુરા જિલ્લાના છે
INTERNET પર આગ લગાવી દીધી છે આ છોકરીઓએ
આ વીડિયોમાં ગ્રુપ ડાન્સ છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ ગીતમાં 6 છોકરીઓએ બહુ શાનદાર ડાન્સ કર્યો છે
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 12 રને હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને 12 રનથી પરાજય આપ્યો છે. સ્ટીવ સ્મિથે 116 અને ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે ભારતને 6 વિકેટે આપ્યો પરાજય
ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 179 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત પહોંચી શંકાસ્પદ બોટ, ISIS આતંકીઓ સવાર હોવાની આશંકા..
શ્રીલંકામાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ એનઆઈએની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આતંકીઓ દ્વારા કેરળમાં પણ હુમલો કરવાનું પ્લાન હતું. ગુપ્તચર વિભાગે પણ સ્વીકાર્યું છે કે કેરળના કેટલાક લોકો હજું પણ આઈએસ સાથે જોડાયેલા હોઈ શકે છે.
માઉન્ટ એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ'
માઉન્ટ એવરેસ્ટ પર સર્જાયેલા ટ્રાફિક જામની તસવીર 1000થી વધુ વખત શેર થઈ છે. આ અઠવાડિયામાં ટ્રાફિક જામના કારણે 7 મોત થયો હોવાના મીડિયા અહેવાલ છે.
આજે ગુજરાત આવશે PM મોદી...
વડાપ્રધાન મોદી બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા આજે માતા હીરાબાના આશીર્વાદ લેશે. તે પહેલા અમદાવાદમાં ખાનપુરમા ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે.
પાટણ જિલ્લો ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૫.૦૩ ટકા સાથે રાજ્યમાં પ્રથમ
જિલ્લામાં એ વન ગ્રેડમાં ૪ અને એ ટુ ગ્રેડમાં ૧૫૨ વિદ્યાર્થીનો સમાવેશ થયોજિલ્લાના કુલ ૬૬૯૩ વિદ્યાર્થીઓએ એચ.એસ.સી.ની પરીક્ષા આપી હતી
વરણાવાડામાં ધરોઈની પાઇપલાઇન તૂટતાં લાખો લીટર પાણી વેડફાયું
પાઇપ લાઈનને તૂટ્યાને બે દિવસ થયા છતાં પાણી પુરવઠાના અધિકારીઓ અજાણ


