Letest News

વાવના ભાટવર ગામ એક માસથી પીવાના પાણી માટે વલખાં

વાવથી ભાટવર ગામ સુધીમાં બિનઅર્ધકૃત ૨૦૦થી વધારે કનેક્શનો હોવાની રાવ

Read More

શ્રીલંકા પહોંચીને PM મોદીએ સૌથી પહેલા મૃતકોને આપી શ્રદ્ધાંજલી

પીએમ મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસમાં માલદીવ પ્રવાસ બાદ આજે શ્રીલંકા પહોંચ્યા છે. અહીં પીએ મોદીએ ઈસ્ટર સન્ડે પર ચર્ચમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Read More

ડીસાના વાડી રોડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું

ડીસાના વાડીરોડ માર્ગે ગંદકીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.ડીસામાં પાલિકા દ્વારા પ્રિ મોનસૂન પ્લાનિંગ અધ્ધરતાલ જણાઈ રહ્યો છે.

Read More

ધાનેરા તાલુકાના માર્ગો ઉપર બેફામ દોડતા ઓવરલોડ રેતીના ડમ્પરો

ધાનેરામાં ઓવરલોડ રેતી ભરીને રોજના ૨૦૦ થી વધારે ડમ્પરો બેફામ દોડી રહ્યા છે, તેમ છતાં ધાનેરા પોલીસ કે આર.ટી.ઓ. દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. આ ડમ્પરોને આગળ પાછળ નંબર પ્લેટો ન હોવાથી અક્સ્માત કરીને બારોબાર ભાગી જવાના બનાવો પણ બની રહ્યા છે.

Read More

મોદીની ગુરૂવાયુર મંદિરમાં પુજા, કમળના ફુલથી તોલ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાના અતિ પ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તુલા ભરણ પુજન પરંપરા હેટળ તેમને કમળના ફુલોથી તોલવામા આવ્યા હતા.

Read More

કેરળમાં આખરે મોનસુનની એન્ટ્રી

તીવ્ર ગરમીથી દેશના અન્ય ભાગોમાં હાલ રાહત મળવામાં સમય લાગી શકે છે ઃ રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો તાપમાન ૫૦ ઃ કેરળમાં ખુશીનું મોજુ

Read More

માનવજાતની સૌથી મોટી સ્વિસ બેંક ધરતી અને પર્યાવરણ છે : સ્વામી નીજાનંદ

શંખેશ્વર ખાતે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

Read More

ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ થયું : ગુજરાતની વધુ એક સફળતા

ડાયનાસોર પાર્ક રૈયાલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટ્યુરિઝમ મેપ પર ચમકાવશે ઃ પ્રવાસન ખાતાને ૧૦ કરોડ વધારાની રકમ સરકાર પુરી પાડશે

Read More

અમદાવાદ સહિત રાજ્યમાં હિટવેવ : પારો ૪૫થી ઉપર

હિટવેવની ચેતવણી વચ્ચે એલર્ટ પણ અકબંધ : જનજીવન ઉપર પણ ભીષણ ગરમીના કારણે પ્રતિકુળ અસર દેખાઈ

Read More

ખુશીની કોઈ કિંમત હોતી નથી....!!!

માણસ ગમે તેટલા રૂપિયા કમાઈને ગમે તેટલો અમીર બની જાય પરંતુ....પોતાના ચહેરા પર હાસ્ય અને ખુશી ના હોય તો રૂપિયા કે અમીરી કોઈ કામની નથી બધું જ વ્યર્થ છે. રૂપિયાથી હાસ્ય કે ખુશી ખરીદી શકાતી નથી.

Read More

વડગામ તાલુકાના ભલગામમાં ૯ જનાજા એક સાથે નિકળતાંઃગામ હિબકે ચઢયું

સિપાઈ પરિવારના નવ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં

Read More

વાવના વજીરવાસમાં ત્રણ માસથી પીવાના પાણીના ધાંધીયા

દેવપુરાથી વાવ સુધીમાં બિનઅર્ધકૃત કનેક્શનોનો રાફડો, પાણી પુરવઠા વિભાગ અજાણ

Read More

ગુજરાતમાં ૧૩થી ચોમાસાનું આગમન થાય તેવી આગાહી

નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે : ચોમાસાને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ

Read More

ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન ટ્રકમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન ટ્રકમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

Read More

રાયડામાં મુદત વધારાઈ પરંતુ લાખણીમાં ખરીદી શરૂ ન થઈ

માલ ગોડાઉન મેનેજર ન આવતા ખરીદી શરૂ ન થઈ

Read More

દિયોદર પંથકમાં એસએસએ ગ્રાન્ટ અંતર્ગત સ્કૂલ રીપેરિંગ કામોમાં છેડે ચોક ભ્રષ્ટ્રાચાર આચર્યો

રીપેરિંગ કામો થયાને હજુ ૪ માસ નથી થયા ત્યાં રીપેરિંગ થયેલ રૂમોમાં તિરાડો પડી

Read More

ડીસા મુકામે સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા ચિંતન શિબિર યોજાઇ

બહેન, દીકરીઓને શિક્ષીત બનાવીને તેમજ માન-સન્માન આપીને આદર્શ અને સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ સાંસદ પરબતભાઇ પટેલ

Read More