Letest News
ખીચડી વઘારતા સમયે અવશ્ય ઉમેરો આટલી વસ્તુઓ, સ્વાદ આવશે બમણો
મસાલેદાર રજવાડી ખીચડી
140 KMની ઝડપે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું
વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે.
સેંસેક્સ ૧૬૬ પોઇન્ટ સુધરીને ૩૯૯૫૦ની ઉંચી સપાટી પર
શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સેંસેક્સ અને નિફ્ટીએ ફરી એકવાર ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ક્રમશઃ ૪૦૦૦૦ અને ૧૨૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. જા કે, અંતે ઇન્ડેક્સમાં આ સપાટી જળવાઈ ન હતી.
ભારતના બીજા ૫ શહેરમાં બુલેટ ટ્રેન ચલાવવા તૈયારી
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે ભારતના પાંચ અન્ય શહેરોમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ હાઇ સ્પીડ રેલ એસોસિએશનના વાઇસ ચેરમેન ટોરકલ પેટર્સને કહ્યુ છે કે નવી દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ બુલેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને ફટકો પડ્યો ઃ શિખર ધવન બહાર થયો
વિશ્વકપમાં શરૂઆતની બે મેચોમાં શાનદાર દેખાવ કરનાર ભારતીય ટીમને આજે મોટો ફટકો પડ્યો હતો
ઈન્ફીનીયમ ટોયોટાએ ગ્લેન્ઝા લોન્ચ કરી ભાવ ૭.ર૯ લાખથી ૯.૦૦ લાખ
ઈન્ફીનીયમ ટોયોટા દ્ધારા ૭ જુન શુક્રવારે ગુજરાતની સાથે ડિલરશીપમાં પ્રિમિયમ હેચબેક ટોયોટા ગ્લેન્ઝા લોન્ચ કરવામાં આવેલ છે. ‘આ નામ ગ્લેન્ઝા એક જર્મન શબ્દથી બનેલ છે.જેનો અર્થ છે દિપ્તિ/કાંતિ /ચમક છે.’
આજ નું રાશિફળ 12-06-2019
આપની આજ
વાવ ઉચપા રોડની બાજુમાં બનાવેલ બંધ શૌચાલય ખુલ્લું મુકવાની માંગ
વાવ સરપંચ સમગ્ર બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે
વાઈબ્રન્ટ વિદ્યાસંકુલમાં પ્રવેશોત્સવ યોજાયો
ધાનેરા હાઇવે પર આવેલી વાઈબ્રન્ટ વિદ્યાસંકુલમાં તા.૧૦/૦૬/૨૦૧૯ને સોમવારના રોજ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષના નવીન વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. કે.જીથી ધોરણ-૮ સુધીના ૪૫ બાળકોને વાઈબ્રન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તેમજ ધોરણ-૯ થી ૧૨ સુધીના ૧૦૦ જેટલા બાળકોને વાઈબ્રન્ટ વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
વિકાસના કામો નહિ થાય તો થરાદ નપાના બે સદસ્યો રાજીનામું આપશે તથા ઉગ્ર રજૂઆત કરશે
ભાજપ શાસિત બોડીમાં વિકાસના કામો અટકાવાથી જ ભાજપના જ સદસ્યે રાજીનામું આપવાની ધમકી આપી હતી
પાટણના લોર્ડ કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના ખાતે લેમન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું
પાટણની લોર્ડ કીષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે લેમનપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગરમી પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહી છે.
ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઈસમની અટકાયત
વર્તમાન સમયમાં ક્રિકેટ વિશ્વકપની રમતનો પ્રારંભ થઇ ચુક્યો છે
વાયુ ચક્રવાતના લીધે ડીસાના વાતાવરણમાં પલ્ટો
લોકોએ ગરમીથી રાહત અનુભવી
વડગામથી છાપી હાઇવેના કામમાં લાલિયાવાડી એક વર્ષથી રોડનું કામ ખોરંભે
મગરવાડા નજીક કોન્ટ્રાક્ટરે નાળાની દિશા બદલી નાખતાં ખેડૂતે કોર્ટમાં રજૂઆત કરી
આજનો દિવસ #૧૨ જૂન
આજનો દિવસ
દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું ગુજરાતમાં આવનાર વાયુ ચક્રવાત વિશે રસપ્રદ માહિતી
અતિભારે વરસાદ અને વાવાઝોડાથી તંત્ર ચિંતિત
ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે આવેલા ગોગ મહારાજના મંદિરમાં યજ્ઞ યોજાયો
ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે સરકારી ગોગ મહારાજનું મંદિર આવેલું છે.
કાંકરેજ(તા)ના એસ.ટી બસ સેવાથી વંચિત ગામડાની કન્યાઓ અભ્યાસ છોડવા મજબૂર
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી તેમજ અનેક ઉત્સવો પાછળ મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે
બનાસકાઠાં એ.સી.બી. ની સફળ ટ્રેપ પોલીસ બેડામાં ખળભળાટ
શિહોરી પી.એસ.આઈ દિયોદર પોલીસ સ્ટેશનમાં ર૦ હજારની લાંચ લેતા ઝડપાયો..આરાપીને રિમાન્ડ દરમ્યાન હેરાન -પરેશાન ન કરવા અને જામીનપાત્ર કાગળો કરવા લાંચની માગણી કરી હતી.


