Letest News
પાલનપુરમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો રૂપિયા ૨.૫૨ લાખના મુદ્દામાલની ચોરી
શિવનગર વિસ્તારમાં આવેલા મકાનને નિશાન બનાવ્યું
મોનસુન કમજાર રહેવા માટેની શંકાથી ફેલાયેલું ચિંતાનું મોજુ
ભીષણ ગરમીથી હાલમાં કોઈ રાહત મળે તેવી સંભાવના નથી : પારો ૪૫ થી ૫૦ની વચ્ચે રહેવાની ચેતવણી જારી
વિરમગામમાં પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી
અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
નેહરુ-સરદારની જોડી પછી દેશમાં મોદી-શાહની જોડી પ્રભાવ પાથરશે
આખરે ૩૦ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની કૅબિનેટના તમામ સભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા અને ૩૧ મેના રોજ કેન્દ્રના કુલ ૫૮ પ્રધાનોનાં ખાતાંની ફાળવણી થઇ ગઈ એટલે હવે ભારત સરકાર કામે વળી ગઈ છે.
પાલનપુરની માવજત હોસ્પિટલમાં ૨૫ દિવસના બાળક ઉપર સર્જરી કરી પીડામુકત કરાયું
જન્મજાત ગુપ્તભાગની નળીમાં ચામડી જોડાઈ જતાં કિડનીમાં સોજો આવી ગયો હતો
વડગામ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળી મુક્તેશ્વર ડેમ અને કર્મવાદ તળાવમાં પાણી નાખવા માટેની રજૂઆત કરી
નર્મદા ડેમમાંથી મુક્તેશ્વર અને ઘરમાં પાણીની પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં છેલ્લા કેટલાંય સમયથી પાણી નહોતી તાલુકાના આ મોટા જળાશય ખાલીખમ પડ્યા છે.
સરહદી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં... કુબા...!!!
સરહદી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં... કુબા...!!!
પાલનપુરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટથી મહિલાનું મોત
જનતાનગર વિસ્તારમાં બનેલી ઘટનાથી અરેરાટી
પાટણમાં બહેને ભાઇ તથા ભત્રીજીની ઠંડા કલેજે કરી હત્યા
પિતાએ જ પોતાની પુત્રી વિરૂધ્ધમાં પોલીસ મથકે આપી ફરિયાદ
આજનું રાશિ ફળ 05-06-2019
આપની આજ
આજનો દિવસ #૦૫ જૂન
આજનો દિવસ
'સુપર 30'નું ટ્રેલર, ટીચર બની છવાયો ઋત્વિક
ફિલ્મના ટ્રેલરને ઋત્વિક રોશને પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યું છે અને એક્ટર ઉપરાંત ફિલ્મની ટીમે પણ ટ્રેલરને પોસ્ટ કર્યું છે.
વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરશે ભારત
ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન ભારતીય એવી જર્સી પહેરશે જે પાછળથી ઓરેન્જ છે. લોકો આ જર્સીને લઈને ઘણા પ્રકારની વાતો કરી રહ્યાં છે.
આ હોટલમાં પીરસેલી થાળી 30 મિનિટમાં પૂરી કરવા પર નહીં ચુકવવા પડે પૈસા
મુંબઇના પવઇમાં મિની પંજાબના લોકસાઇડથી જાણીતા રેસ્ટોરન્ટમાં લાજવાબ અને મસાલેદાર થાળી બનાવી છે. સૌથી ઝડપથી એક વિદેશી વ્યક્તિએ પ્લેટને સમાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન...
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરીની સાથે સાથે તેમનાં લગ્નનો કિસ્સો પણ દિલચસ્પ છે.
સ્વિમ સૂટ પહેરી રાતોરાત ફેમસ થઇ ગયા હતાં નૂતન.....
આવેલી 'દિલ્હી કા ઠગ'માં નૂતન એક સ્વિમરનો રોલ કરી રહ્યાં હતાં. આ સમયે ફિલ્મમાં તેમને સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેર્યુ હતું
ધાનેરાના રેલનદીના પુલ પાસેથી અડધા લાખના દારૂની કાર સાથે બે ઇસમની અટકાયત
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતેનાબુદ કરવા સુચના આપેલ જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, મનોહરસિંહ, અરજણાજી, ગોવિંદભાઇ, રવિકુમાર, જશવંતસિંહ, પ્રકાશભાઇ, વગેરે પોલીસ સ્ટાફ સાથે ધાનેરાના રેલનદીના પુલ નજીક આવેલ ચોકી પાસે સધન વાહન ચેકિંગમાં હતા
બનાસકાંઠામાં પ્રભારીમંત્રીએ પ્રિમોન્સુન-પાણીની સ્થિતિની સમીક્ષા કરી
ચોમાસામાં લોકોને કોઇ જ તકલીફ ન પડે માટે કાળજીપૂર્વક આયોજન અને કામગીરી કરીએ ઃ પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમાર
દિલ્હી : મેટ્રો તેમજ બસમાં મહિલાઓ માટે મફત યાત્રા
દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરવાની ગીફ્ટ આપી છે.


