'કાબિલ'નાં પ્રિમિયર માટે ચાઇના ગયો રિતિક રોશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 13:45:48
  • Views : 534
  • Modified Date : 2019-06-01 13:45:48

ચાઇનામાં રિતિક રોશન અને યામી ગૌતમની 'કાબિલ'નો ખાસ પ્રિમિયર યોજવામાં આવ્યો છે.આ માટે ઇન્ડસ્ટ્રીનો 'ગ્રીક ગોડ' રિતિક રોશન તેની ફિલ્મનાં પ્રિમિયરમાં શામેલ થવા માટે ચાઇનાનાં બેઇજીંગ શહેર પહોંચી ગયો છે.અહીં બેઇજિંગમાં પણ રિતિક રોશનની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. સૌ કોઇ તેની એક ઝલક માટે અને ઓટોગ્રાફ લેવા દિવાના થઇ રહ્યાં છે. અહીં બેઇજિંગમાં 2 જૂનનાં રોજ રિતિક રોશનની 'કાબિલ'નો પ્રિમિયર શો યોજાવાનો છે. જેમાં હાજર રહેવા માટે આજે જ રિતિક બેઇજિંગ પહોંચી ગયો છે.આપને જણાવી દઇએ કે રિતિક રોશનની 'કાબિલ' ચાઇનામાં 5 જૂનનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118