આર્ટિકલ 15નું ટ્રેલર લોન્ચ....

બહુચર્ચિત ફિલ્મ ‘મુલ્ક’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 15’ની ભારે ચર્ચા છે. ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે

Letest News

ભારત-જાપાન મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે

ભારત અને જાપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે. ત્રણેય દેશોએ આ માટે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

Read More

આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય.....

આર્મી કેન્ટીનથી મળનાર દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે પરંતુ નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સેનાનાં જવાનો પણ પોતાના કોટાથી 2થી 4 દારૂની બોટલો વેચીને હંમેશા રૂપિયા કમાય છે.

Read More

ટૂરિસ્ટસ બસમાં આગ લાગી, 23 તીર્થયાત્રીઓનાં.......

વેરાક્રૂઝમાં થયેલી એક દુર્ઘટનામાં 23 કેથલિક તીર્થયાત્રીઓના સળગી જવાથી મોત થયા છે. તીર્થયાત્રી બાસિલિકા સ્થિત રોમન કેથલિક ચર્ચામાં પ્રાર્થના બાદ પરત ફરી રહ્યા હતા.

Read More

પંજાબ સરકારની યોજના- ખેડૂતો પેટ્રોલ અને ડીઝલ ઉધાર લે.......

પંજાબના ખેડૂતો ટૂંક સમયમાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના રિટેલ આઉટલેટ પરથી ઉધારમાં પેટ્રોલ અને ડીઝલ લઈ શકશે.

Read More

PM મોદીએ રાજઘાટ પહોંચીને ગાંધીજી, અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ થવાનો છે

Read More

ટીવી ડિબેટમાં કોંગ્રેસ પ્રવક્તા ભાગ નહીં લે

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં આત્મમંથનનો સમય ચાલુ છે. એકબાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવા ઈચ્છે છે તો બીજીતરફ કોંગ્રેસે પોતાના તમામ પ્રવક્તાઓને કોઈ પણ ટીવી ડિબેટમાં સામેલ ન થવાનો આદેશ આપ્યો છે.

Read More

ભવ્યાતિભવ્ય મોદીનો શપથ ગ્રહણ સમારંભ

નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, જેમાં 6500 મહેમાન સામેલ થશે. સાંજે 7 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે. આ સમારંભ અંદાજે 90 મિનિટ ચાલશે. બિમ્સટેક સભ્ય દેશોના નેતાઓને ખાસ આમંત્રણ અપાયું છે.

Read More

પાલનપુર તાલુકાના ઉકરડા ગામેથી નવ જુગારીયા ઝડપાયા

જુગારીયાઓ પાસેથી પોલીસે શું કબ્જે કર્યુ રૂ.૯૭,૫૦૦ રોકડા,૧ ઇકો ગાડી, ૮ નંગ મોબાઇલ સહીત જુગારના સાહીત્યો મળી કુલ રૂ.૩.૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Read More

ડીસા તાલુકાના બાઈવાડામાં થયેલ લૂંટનો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ

દસ દિવસ અગાઉ ડીસા તાલુકાના બાઈવાડા ગામ નજીક થયેલી લૂંટનો ભેદ ડીસા તાલુકા પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી દીધો છે અને ચાર આરોપીઓ સહિત તમામ મુદ્દામાલ પણ રીકવર કરવામાં પોલીસ સફળ રહી છે.

Read More

સિનિયર સિટીઝન કાઉન્સિલ પાટણ દ્વારા બ્લડ બેંકના પૂર્વ ચેરમેનનું સન્માન

સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે પાટણ બ્લડ બેંકના પૂર્વ ચેરમેન મોદી રમેશભાઈ શંકરલાલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોદી રમેશભાઇએ જણાવ્યું હતું કે બ્લડ બેન્ક દ્વારા જે લોકોને બ્લડની જરૂર પડે છે

Read More

ડીસાના રબારી સમાજના નવીન શૈક્ષણિક સંકુલમાં પાણીના બોરનું મૂર્હુત કરાયું

મનુષ્ય પોતાના કર્મોથી જ પૂજાતો હોય છે જેમાં ઘણાં લોકોને પોતાના જીવનમાં જ સેવાકીય પ્રવૃત્તિમાં રસ રહેતા કુદરત પણ આવા વ્યક્તિઓને ખોબલે ને ખોબલે ભરી આપતો હોય છે.

Read More

અમદાવાદમાં ભીષણ ગરમીથી લોકો હેરાન : પારો ૪૪.૩ થયો

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૪થી ઉપર નોંધાયો ઃ ગરમીથી હાલમાં કોઇ રાહત નહીં મળવાની સંભાવના

Read More

થરા નગરપાલિકાનું વીજ બિલ ના ભરતા વીજ કનેક્શન કપાયું

નગરપાલિકા નો અંદાજીત ૪ કરોડ નો મિલકત વેરો વસુલવા નો બાકી

Read More

મોદીના આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ

બિમસ્ટેક દેશોના અધ્યક્ષો અને મોટી સંખ્યામાં વરિષ્ઠ નેતાઓની ઉપÂસ્થતિમાં મોદી અને અન્યોને રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે ઃ સાદગીપૂર્ણરીતે કાર્યક્રમ થશે

Read More

વર્લ્ડ કપ ક્રિકેટ મહાસંગ્રામની આજથી અતિરોચક શરૂઆત

વિશ્વના કરોડો ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ : યજમાન ઇંગ્લેન્ડ અને ભારત હોટફેવરીટ તરીકે મેદાનમાં ઃ ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનું આયોજન

Read More

મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત

આર્થિક અનામત અને સુરતની ઘટના ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસકોન્ફરન્સ કરી હતી. 10 ટકા ઈબીસી આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી બિન અનામતના વિધાર્થીઓને મેડિકલ ,એન્જિનિયરની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે

Read More

WORLD CUP 2019:આજે રાત્રે 9.30 કલાકે ઉદ્ઘાટન સમારોહ

ભારતીય ટીમ વિશ્વકપમાં 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

Read More