પ્રણબ મુખર્જી બોલ્યા શાનદાર રીતે થઇ ચૂંટણી...

ચૂંટણી પરિણામ આવ્યાથી પહેલા (Lok Sabha Election 2019) મંગળવારે વિપક્ષના નેતા ચૂંટણી પંચથી મળવા જઇ રહ્યાં છે. તેઓ વીવીપીએટી (VVPAT)ની સ્લિપ્સનું મેચિંગ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવા આગ્રહ કરશે.

Letest News

ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક....

લોકસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ કોંગ્રેસ તેમજ અન્ય પ્રમુખ પાર્ટીઓના નેતા મંગળવારે બઠક યોજી રાજકીય હાલાત અને સરકાર બનાવવાના દાવા માટે બિન-એનડીએ ગઠબંધન બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બપોર 01:30 વાગે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં યોજાશે.

Read More

વિવેક ઓબેરોયે માંગી માફી....

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે.

Read More

નરેન્દ્ર મોદી આવશે તો ઘણા રાજકીય ફેરફાર થઇ શકે છે

રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાઢેરાને લઇને અનેક પ્રશ્નો થઇ શકે કોંગ્રેસ પાર્ટી વધારે કમજાર બનવાનાય સંકેતો

Read More

સલમાન ખાન હવેથી કદી પ્રિયંકા ચોપરા સાથે કામ નહીં કરે

આ પૂર્વે શાહરૂખ ખાને પણ પ્રિયંકા સાથેનો દરેક નાતો તોડી નાખ્યો છે

Read More

ભાજપ એકલા હાથે ૩૦૦ બેઠક મેળવી લેશે કે કેમ ?

રાષ્ટ્રવાદની સાથે જાડાઇને આ મોદી લહેર વધારે મજબુત

Read More

અનુષ્કા શર્મા મુંબઇના વરસોવાના એક ક્લિનિકમાંથી બહાર નીકળતી જોવા મળી

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે

Read More

યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ

દેશમાં ચાલી રહેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે.

Read More

સેંસેક્સનો નવો રેકોર્ડ ઃ ૧૪૨૨ પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો

એનડીએ સરકારની સત્તામાં બહુમતિ સાથે વાપસીના એÂક્ઝટ પોલના તારણ બાદ કારોબારીમાં ખુશીનુ મોજુ ફેલાયું મોટા ભાગના શહેરોમાં બંપર લેવાલી

Read More

આલિયા ભટ્ટ સલમાન સાથેની ફિલ્મ માટે વજન વધારશે

અભિનેતાની સરખામણીમાં તે બહુ દુબળી-પાતળી લાગતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો

Read More

‘ફીર સે ગર્જેગા ગુજરાત’

દેશ જેની પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે તે જૂની રમત કબ્બડીની ગેમ ફરીથી રજૂ કરવા માટે અદાણી વિલ્મરની માલિકીની ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ (જીએફજી) આખરે ખેલાડીઓની યાદીને આખરી ઓપ આપીને મેદાનમાં આવી છે.

Read More

એકઝીટ પોલમાં પરબતભાઈની જીત નક્કી થતાં થરાદ વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારોની લાળ ટપકવાં લાગી

એકઝીટપોલમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ એક લાખથી વધુ મતોથી વિજય બનશે

Read More

થરામાંથી સાત જુગારીયા પકડી પાડતી થરા પોલીસ

ગોગા શેરીના ખુલ્લા ચોકમાં કેટલાંક ઈસમો જાહેરમાં પૈસા પાનાથી જુગાર રમતા

Read More

દિગ્દર્શક રાઘવ લોરેન્સને અપમાન થતાં અક્ષય કુમારની આગામી ફિલ્મ છોડી દીધી

અક્ષય હવે નિર્માતા તુષાર કપૂર અને શબીનાને મળીને આ યોજનાનું ભવિષ્ય નક્કી કરશે

Read More

ડીસા પંથકમાં ટેટી અને તડબુચની આવક વધતાં ભાવોમાં ઘટાડો નોંધાયો

વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોએ શક્કરટેટીનો પાક ખેતરમાંથી લઈ માર્કેટયાર્ડમાં ભરાવા લાગ્યા

Read More

જુની રમતો પાછી આવી વેકેશનમાં બાળકો ચક્કા રમતા નજરે પડયા

કેટલાક બાળકો જુની રમતો રમી આનંદ માણી રહ્યા છે

Read More

અમદાવાદમાં ફરી ગરમીનું પ્રમાણ વધ્યું પારો ૪૨.૨

ગાંધીનગર,અમરેલીમાં પારો ૪૨થી ઉપર રહ્યો

Read More

વડગામ વન વિભાગની બેદરકારીથી મેપડાના યુવકનું મોત

પેપોળ નજીક રોડ વચ્ચે પડેલા ઝાડ સાથે મોડી રાત્રે બાઈક ટકરાતાં યુવકનું મોત નિપજ્યું તો એકને ઇજા

Read More