જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો...

આ સંદર્ભે એક રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી...

Letest News

‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે રેહતા 35 હજાર લોકોનું સ્થળાંતર

રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે.

Read More

રાહુલના આકરા પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનાર પત્રકારની ધરપકડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કટાક્ષ કર્યો છે.

Read More

ગુજરાતમાં મેઘરાજાનું આગમન, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ

અરબી સમુદ્રથી 30 કિલોમીટરની રફ્તારે આવતું ‘વાયુ’ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે એવી આગાહીના કરવામાં આવી છે. વાવઝુડુંને લઈને નુકશાની વેઠવી પડી છે બે દિવસની અતિભારે વરસાદ અને વાવાઝૂડને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે.

Read More

અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા

અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક એવા એલિસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Read More

વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ

સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.

Read More

ભારત માટે ખરાબ સમાચાર આ સ્ટાર બેટ્સમેન ત્રણ અઠવાડિયા સુધી નહીં રમી શકે...

ધવનની ઇજાના કારણે ઓપનિંગમાં કે એલ રાહુલ આવી શકે છે, અને નંબર ચારની પૉઝિશન માટે દિનેશ કાર્તિકને ચાન્સ મળી શકે છે

Read More

ઈરાને USને આપી ચેતવણી, કહ્યું- 'જો યુદ્ધ થયું તો પોતાને.....

જર્મનીના વિદેશ મંત્રીની મુસાફરી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ સોમવારે અમેરિકાને ચેતવણી આપી કે તહેરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ છેડ્યા બાદ 'તે સુરક્ષિત રહેવાની આશા રાખી શકે નહીં'.

Read More

ગુજરાતમાં 21 વર્ષ પહેલા જૂન મહિનામાં જ કંડલામાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું

સત્તાવાર રીતે 1000 લોકોના મોત થયા હતાકુલ 30 હજારથી વધારે લોકો ઘર વિહોણા બન્યાંઅંદાજે 1500 કરોડનું નુકસાન થયું

Read More

પાક. એર સ્પેસનો ઉપયોગ કરી બિશ્કેક જશે પીએમ મોદી...

પીએમ નરેન્દ્ર મોદીના કિર્ગિસ્તાન પ્રવાસ માટે ભારત સરકારે પાકિસ્તાનને કરી હતી રજૂઆત

Read More

ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી ૫.૭૬ લાખના દારૂ ભરેલ ગાડી ઝડપાઇ

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ તથા થરાદ વિભાગના દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સૂચના આપેલ. જે અંતર્ગત ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ તથા તેમની ટીમના જશવંતસિંહ,રાસેંગભાઇ,સુરેશભાઇ, વિજયસિંહ, જબ્બરસિંહ, અરજણાજી, મનોહરસિંહ, સુરેશભાઇ, રમેશભાઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે નેનાવા ચેકપોસ્ટ પાસે સઘન વાહન ચેકિંગમાં હતા.ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટાટા હાઇવો ગાડી

Read More

શિક્ષણમાં પછાત સરહદી વાવ તાલુકાના યુવાનોનું પ્રેરણાદાયી પગલુંવાવના માડકાના યુવાનોએ બનાવી વિવેકાનંદ જ્ઞાન પરબ

શિક્ષણમાં પછાત ગણાતા સરહદી વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું છે. તો વળી રાજ્ય સરકાર દ્વારા

Read More

Box Office પર 'ભારત'એ ટંકશાળ પાડી બનાવ્યો રેકોર્ડ...

સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી.

Read More

ક્રિકેટમાં યુવરાજના નામે છે આ અનોખા વિશ્વ રેકોર્ડ....

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક અનોખા રેકોર્ડ પણ જોડાયેલા છે.

Read More

લીફટ બંધ હોવાથી દિવ્યાંગ,વૃદ્ધ અરજદારોની હાલત કફોડી કોન્ટ્રાકટરને લિફ્‌ટ ચાલુ કરવામાં કયો ગ્રહ નડે છે કેતું, રાહુ, કે શનિ ?

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા સેવા સદન કચેરીના બિલ્ડીંગને બન્યાને ૩ વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં આજ દિન સુધી લીફટને કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કરવામાં આવી નથી

Read More

બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો..

બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો..

Read More

ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજે ક્રિકેટમાંથી અંતે લીધેલી નિવૃત્તિ નવીદિલ્હી

ટીમ ઈન્ડિયાના ચેÂમ્પયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ સ્વરુપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

Read More

‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની કેવી છે તૈયારીઓ જાણો ?

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની 26 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતની કુલ 15 ટીમ તૈનાત કરાઇ છે.

Read More

ગઢના ખેડૂતો દ્વારા કૌશલરત્ન ફાર્મર પ્રોડયુસર કંપનીની શરૂઆત કરાઈ

પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારના ૧૦ જેટલા ગામોના ખેડૂતો દ્વારા સોમવારના રોજ ગઢ ખાતે આવેલ સુખડીયા હનુમાનજીના મંદિરે ૫૦૦થી પણ વધારે ખેડૂતો ભેગા મળી ખેડૂતોના હીત માટે એક ફાર્મર પ્રોડયુસર કંપનીની શરૂઆત કરવામાં આવી હતી.

Read More