ફરી તુટી ગયું શાહિદનું દિલ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 13:56:18
  • Views : 1052
  • Modified Date : 2019-06-01 13:56:18

શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ કબીર સિંહના કારણે ચર્ચામાં છે.  આ ફિલ્મનું ટ્રેલર અને પહેલું ગીત યુ ટ્યૂબ પર હિટ થઈ ગયું છે. આ ફિલ્મનું બીજું ગીત 'તુજે કિતના ચાહને લગે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ બ્રેકઅપ સોંગ રિલીઝની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આ ગીતને 2.9 મિલિયન કરતા વધારે વ્યુ મળી ગયા છે. આ ગીતમાં શાહિદ અલગ જ અંદાજમાં જોવા મળે છે. આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119