તૂ કિતની અચ્છી હૈ.....તૂ કિતની ભોલી હૈ... પ્યારી... પ્યારી...માં...!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:57:33
  • Views : 595
  • Modified Date : 2019-06-01 12:57:33

કાળજા કંપાવતા કળિયુગમાં સગી જનેતા પોતાની કુખે અવતરેલા નવજાત શિશુને ત્યજી દેતા સહેજેય ક્ષોભ, સંકોચ કે શરમ નહી અનુભવતી હોવાના બનાવો બનતા હોય છે. ત્યારે ઉપરોકત ઝલકમાં ચકલી (પક્ષી) પોતાનું માતૃત્વનું કર્તવ્ય નિભાવી બચ્ચાનું સુપેરે રક્ષણ કરી ઉછેર કરતી હોવાની સાથે તેનું પાલન પોષણ કરીને પોતાની આંખોમાંથી બચ્ચા પ્રત્યે હેતની લાગણી છલકાવી હાલના કળિયુગમાં ઘેલા બનેલા માનવીને શરમાવે તેવું કર્તવ્ય નિભાવી રહી છે. માતાની હુંફ અને પ્યાર જાઈ બચ્ચા પણ પોતાની માને કાલીઘેલી ભાષામાં કહી રહ્યા હોય ચેમ..તૂ કિતની અચ્છી હૈ...તૂ કિતની  ભોલી હૈ... પ્યારી...પ્યારી હૈ...ઓ...માં....ઓ...માં...!!!         

Download Our B K News Today App



Related News