ડીસા અને સુરેન્દ્રનગરમાં પારો ૪૫ થી ઉપર પહોંચ્યો

ગુજરાતમાં પણ ભીષણ ગરમીથી લોકો પરેશાન

Letest News

અમીરગઢના ભમરીયા ગામે પાણીના પોકાર

પાણીના બે ટેન્કર આવતા ગામલોકોમાં નિરાશા

Read More

અંબાજી-દાંતા માર્ગ બન્યો લોહિયાળ ૯ ના મોત

ત્રિશુળીયા ઘાટી પાસે પીકઅપ ડાલાની બ્રેક ફેલ થતાં ૧૨ ઘાયલ

Read More

મોબાઈલની જેમ જ કાર નંબર પણ પોર્ટ કરી શકાશે!

મોબાઈલ ફોન નંબરની જેમ જ હવે તમે તમારા કારનો રજિસ્ટ્રેશન નંબર પણ પોર્ટ કરાવી શકો છો. દિલ્હી, ચંડીગઢ અને મહારાષ્ટ્રની જેમ જ યૂપીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પણ રજિસ્ટ્રેશન નંબર પોર્ટ કરવાને મંજૂરી આપી દીધી છે.

Read More

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે, આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ લસ્સીપોરોમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે, અને ત્રણ એકે-47 જપ્ત કરી છે.

Read More

મોનાલિસાની સ્માઈલ છે ફેક

બ્રિટનમાં થયેલા એક અધ્યયન અનુસાર મોનાલિસાની બહુચર્ચિત સ્માઈલ અસ્વાભાવિક હોય શકે છે. તેમાં જણાવાયું છે કે ઈતાલવી વિદ્વાન લિયોનાર્ડો દ વિંચીએ જાણીજોઈને તેને આ રીતે ચિત્રિત કરી છે.

Read More

પાઈપ વાગી જતા 20 દિવસની બાળકીનું કરૂણ મોત

અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું.

Read More

ધોનીના ઘરમાં થઈ ચોરી

હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચોરીના કેસ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી.

Read More

WORLD CUP:ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

આઈસીસી વિશ્વકપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે.

Read More

રેપો અને રિવર્સ રેપોરેટમાં અંતે ઘટાડો : લોન હવે વધુ સસ્તી થશે

નાણાંકીય વર્ષની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રિવર્સ રેપોરેટને ઘટાડીને ૫.૫૦ તેમજ રેપોરેટ ઘટાડીને ૫.૭૫ ટકા : સીઆરઆર યથાવત

Read More

સવારે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા

હાલ ચારેતરફ ગરમીનો માહોલ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.

Read More

પાટણ ખાતે આંજણા ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજાયું

લગ્ન અને મૃત્યુ પ્રસંગે થતા ખોટા રીત રીવાજો બંધ કરવા મહિલાઓની હુંકાર

Read More

ધાનેરાના થાવર ગામ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમની અટકાયત

દારુ ભરેલ ગાડી ચાલકે ગાડી ભગાડતા રાત્રે સર્જાયા ફિલ્મી દૃષ્યો

Read More

પાલનપુર નગરપાલિકા પાસે ટ્રેક્ટરો હોવા છતાં કોન્ટ્રાક્ટથી ટ્રેક્ટર લેવાયું

દબાણની કાર્યવાહી માટે દૈનિક રૂપિયા ૨૦૦૦ ભાડું અને ૧૦૦૦ મહેનતાણું ઉધારતાં તર્ક – વિર્તક

Read More

પાટણના ચકચારી ડબલ મર્ડર કેસની આરોપી ડોક્ટર ૭ દિવસના રીમાન્ડ પર

આ ઘટના પાછળ અન્ય વ્યક્તિનું માસ્ટર માઇન્ડ હોવાનું લોકોનું અનુમાન

Read More

કોઈટા પગાર કે. શાળા દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાય

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની કોઈટા ગામ ખાતે આવેલી કોઈટા પગાર કેન્દ્ર શાળા તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની કોઈટા પગાર કેન્દ્ર શાળામાં વધુને વધુ બાળકો સરકારી પ્રા. શાળામાં પ્રવેશ મેળવે તે માટે રામદેવપીર મંદિરના પ્રાંગણમાં ગામલોકોની હાજરીમાં રાત્રિ સભા કરવામાં આવી હતી.

Read More

પાયોનિયર સ્કૂલ નીટ ર૦૧૯ રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીણામમાં પાટણ જિલ્લામાં નંબર - ૧

સમગ્ર જિલ્લામાં નીટમાં પ્રથમ સ્થાન મેળવી અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે

Read More

પશુપાલન પોલીટેકનિક દ્વારા યોજાયેલ વિદાય સમારંભ

પશુપાલન પોલીટેકનિક, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૧૯ ના રોજ છઠ્ઠી બેચના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.

Read More