Letest News
ખુશખબર, RBIએ લીધો મોટો નિર્ણય
RTGS ઉપરાંત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું એક અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) પણ છે
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ
સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2 થી 3 આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, જેના પગલે આ વિસ્તારની ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે
ફરી શરૂ થયું 'ગુમનામી'નું શૂટિંગ...
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેને દિગ્દર્શિત કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
'સાહો'નું નવું પોસ્ટર, દમદાર અંદાજમાં જોવા મળ્યો.....
આગામી બિગ બજેટ ફિલ્મ સાહોનું બીજું દમદાર પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેમાં બાહુબલી પ્રભાસ એક્શન અવતારમાં ધૂમ મચાવી રહ્યો છે.
હનિટ્રેપનો કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ
ધોરાજીમાં હનિટ્રેપનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેડી ડોન પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાં પોલીસે કુખ્યાત પાયલ બુટાણીની ધરપકડ કરી છે.
વિન્ડીઝે ન્યૂઝીલેન્ડને 91 રનથી આપ્યો પરાજય
વેસ્ટઈન્ડિઝે આઈસીસી વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપ્યો છે. વિન્ડીઝ તરફથી શાઈ હોપ તો ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ બ્લંડલે સદી ફટકારી હતી.
WORLD CUP:WARM-UP MATCH::ભારતની બાંગ્લાદેશ સામે શાનદાર જીત
ભારતીય ટીમે વર્લ્ડકપથી પહેલા બીજા વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને 95 રનથી હાર આપી છે.
માઉન્ટ એવરેસ્ટ પર મૃતકોની સંખ્યા વધી
એવરેસ્ટ પર વિજય મેળવ્યા બાદ સોમવારે અંતિમ શ્વાસ લેનારા અમેરિકન પર્વતરોહી ક્રિસ્ટોફર જોન કુલિશ(61) સાંજે સુરક્ષિત રીતે નીચે આવી ગયા હતા, પરંતુ અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું
13 બાળકો સહિત 22 લોકો પર માથાફરેલ વ્યક્તિનો ચાકુથી હુમલો....
એનએચકે રાષ્ટ્રીય ટેલિવિઝને અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે, કાવાસાકી શહેરમાં એક બસ સ્ટેન્ડ પર લોકો પર ચાકુથી હુમલો કરાયો છે.
નોકરી માટે વિશ્વની સૌથી સિક્યોર્ડ સિસ્ટમને હેક કરી નાખી
આરોપી યુવક મુળ રીતે એડિલેટનો છે અને તેણે મેલબોર્નાં કિશોર સાથેમળીને સિસ્ટમ હેક કરી લીધી હતી
સેંસેક્સ અને નિફ્ટી બંને સામાન્ય ઉછાળા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ
નિફ્ટી ચાર પોઇન્ટ ઉછળી ૧૧૯૨૯ની સપાટી ઉપર રહ્યો ઃ છેલ્લાં કલાકના ગાળામાં તીવ્ર લેવાલી જામતા ફરીવાર તેજી ઃ ઇન્ટર ગ્લોબના શેરમાં ઉછાળો
સ્પીડ બ્રેકરો જીવલેણ દુર્ઘટના સર્જે છે :હેવાલમાં દાવો થયો
ભારતમાં સ્પીડ બ્રેકરના કારણે એટલી જાન બચતી નથી જેટલા મોત થઇ જાય છે. આ અંગેની ચોંકાવનારી અને ચિંતાજનક વિગત સપાટી પર આવી છે. માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાથી જાણવા મળ્યુ છે
ટીએમસીના બે ધારાસભ્ય, ૫૦ કાઉન્સલર અંતે ભાજપમાં ઇન
ટીએમસીને લોકસભાની ચૂંટણીની જેમ સાત તબક્કામાં એક પછી એક ફટકા અપાશે ઃ ટીએમસીના વધુ સભ્યો ભાજપમાં જાડાઇ શકે ઃ મમતા મુશ્કેલીમાં
છાપી હાઈવે ઉપર બેકરીમાં આગ લાગતા લાખોનું નુકસાન
વડગામ તાલુકાના છાપી હાઈવે ઉપર ડાયમંડ કોમ્પલેક્ષમાં આવેલ કોર્નર બેકરીમાં આગ લાગતા લાખોનું નુકસાન થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ બે દિવસ પહેલાં કોર્નર બેકરી આગળ પા‹કગ બાબતે મગજમારી થવા પામી હતી.
મજબૂરી કાજે....બાળમજુરી....!!!
મજબૂર લાચાર ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમજ પોતાનું અસ્તિતવટકાવી રાખવા નાછૂટકે આવી ભયંકર કાળઝાળ ગરમીમાં પણ પોતાના વ્હાલ સોયા નાનકડા સગીર બાળકોને મજુરી કરવા મોકલવા મજબૂર અને લાચાર હોય છે.
પાલનપુરમાં બાઇકમાં પેટ્રોલ પુરતી વખતે આગ લાગી
પાલનપુર એરોમા સર્કલ નજીક અમદાવાદ હાઇવે નજીક આવેલા એક પેટ્રોલ પંપે મંગળવારે ચાલુ બાઇકમાં પેટ્રોલ પુરતી વખતે આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, કર્મચારીએ અગ્નિસામક સાધનથી ત્વરિત આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.
હિટવેવની ચેતવણીની વચ્ચે ગરમીથી લોકો બેહાલ થયા
અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૩થી પણ ઉપર પહોંચતા લોકો ત્રાહિમામ : જનજીવન ખોરવાયું
આજનું રાશિ ફળ 29-05-2019
આપની આજ
આજનો દિવસ #૨૯ મે
આજનો દિવસ


