પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં ખડકાતી ગંદકી દૂર કરવા લોકમાંગ

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરને પણ સ્વચ્છ અને સુંદર બનાવવા પાલિકા પ્રમુખ સહિતના કોર્પોરેટરો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ પાટણ શહેરમાં એવા કેટલાંક વિસ્તારોમાં શહેરીજનોની નિષ્કાળજીને લઇ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું જોવા મળી રહ્યું છે.

Letest News

પાટણના એસ.ટી.ડેપો માર્ગ પર વાહન પલ્ટી ખાતા એક શખ્સ ઘવાયો

પાટણ શહેરના માર્ગો પરથી પુરઝડપે પસાર થતાં વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. તો ક્યારેક ગફલતભરી રીતે વાહન હંકારતા વાહનચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પોતાના વાહનો રોડ પર પલ્ટી ખાતા હોવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.

Read More

ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી બતાવ્યો

અકબરના દરબારમાં નવ રત્નો ઉપરાંત દરેક કામના નિષ્ણાતો હાજરી આપતા હતા. શામળદાસ આવા જ એક દોરડા નિષ્ણાત હતા. એ દોરડા વણવામાં આખા દેશમાં નંબર વન હતા.એક દિવસ એક વેપારી પરદેશથી આવ્યો.

Read More

આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન જોન અબ્રાહમ ઇજાગ્રસ્ત

ડૉકટરે લગભગ 20 દિવસ આરામ કરવાની સલાહ આપી

Read More

ન જાતિ, ન ગઠબંધન, માત્ર મોદી મેજિક

લોકસભા ચૂંટણીનાં પરિણામોએ આ વખતે ગઠબંધનના રાજકારણને ઊંડી ગર્તામાં ધકેલી દીધું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં જ્યાં વિપક્ષી દળ ગઠબંધન કરીને ભાજપ વિરુદ્ઘ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તે તમામ સમીકરણો પરિણામોમાં પીએમ નરેન્દ્ર મોદીના જાદુ સામે ધરાશાયી થઈ ગયાં છે.

Read More

મણિરત્નમ સાથે કામ કરવાની હોવાનું ઐશ્વર્યા રાયે સ્વીકાર્યું

ઐશ્વર્યા રાય બચ્ચને પોતે જ આ વાતની પુષ્ટિ આપી છે કે, તે મણિરત્નમની ફિલ્મમાં કામ કરવાની છે. જોકે મણિરત્નમે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી.

Read More

૧૦૮ ના પાયલટની પ્રમાણિકતાની માનવતા મહેંકી ઉઠી

આજના સમયમાં અમુક વ્યક્તિઓ વગર મહેનતે રૂપિયા કમાવવા માટે ચોરીઓ લૂંટ કે નવાનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ ચિત્રાસણીના ૧૦૮ ઈ .એમ .ટી મોહસીનખાન ચૌહાન અને વડગામના રહેવાસી ૧૦૮ના પાયલોટ મહેન્દ્રભાઇએ એક પ્રમાણિક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

Read More

રાધનપુર બનાસ નદીના પુલ પર અકસ્માત : એક મહિલાનું મોત

પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગ ઉપર અવારનવાર બની રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને અનેક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો આપી અકસ્માતોના બનાવોને રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે

Read More

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે.

Read More

નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી?

આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે

Read More

ચૂંટણી પરિણામોમાં ફરી નોટાનો દબદબો યથાવત

૨૬ લોકસભા બેઠકો પૈકીની ૧૭ બેઠક પર નોટામાં દસ હજારથી વધુ અને ચાર બેઠકમાં ૨૦ હજારથી વધારે મત

Read More

બંગાળમાં ચિંતાતુર મમતા પણ આજે બેઠક યોજવા માટે તૈયાર

હવે મમતા બેનર્જી અગાઉના પ્રદર્શનને જાળવી રાખવામાં નિષ્ફળ ઃ મમતાના ગઢમાં ભાજપે ૧૮ સીટો જીતી લીધી

Read More

ગુજરાત બોર્ડના ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે.

Read More

સુરત: બિલ્ડીંગમાં આગ લાગતા જીવ બચાવવા વિદ્યાર્થીઓએ મારી છલાંગ, 10ના મોતની આશંકા

શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

Read More

નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા....

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે.

Read More

UPમાં અખિલેશ યાદવે માયાવતીને આપી દીધી સંજીવની!

લોકસભાની ચૂંટણી પરિણામોમાં એસપી અને બીએસપીનું ગઠબંધન ફ્લોપ રહ્યું છે. આ ગઠબંધનને આશા પ્રમાણે બેઠકો મળી નથી.

Read More

PM મોદીએ લીધા અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ

લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાર્ટીના સ્થાપક સભ્ય એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા.

Read More