Letest News
સોનાક્ષી સિન્હાએ બનાવ્યો આ સૉલિડ પ્લાન...
આજે અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો જન્મ દિવસ છે. તેને તેના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા માટે કામથી વિરામ લીધો છે અને કહ્યું કે આ દરમિયાન તે માત્ર આરામ કરવા માંગે છે.
લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ
ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવી કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો લંડનવાસીઓ કિર્તીદાનના ડાયરામાં ડૉલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો.
ગુજરાતની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાઈ શકે છે....
રાજ્યમાં વધેલા ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની શાળામાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વેકેશન 10 જૂનના બદલે 17 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ત્રણ અલગ અલગ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાલનપુરના ગોબરીરોડ વિસ્તારમાં બાળ લગ્ન થતાં અટકાવાયા
સમાજ સુરક્ષાની ટીમ માંડવે પહોંચી લગ્ન કરાવનારા પરિવારોને સમજાવવામાં આવ્યા
અમેરિકા : ભીષણ ગોળીબાર કરાતા ૧૨ મોત, અનેક ઘાયલ
સરકારી ઓફિસમાં ગોળીબાર કરનાર શખ્સને ઠાર થયો
લોકો પર હવે વધુ બોજ : એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો
સબસિડી વગરના ગેસ સિલિન્ડર માટે કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો તેલ કિંમતોમાં વધારો અને ડોલરની સામે રૂપિયામાં ફેરફારથી વધારો ઝીંકાયો
સોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા : સસ્પેન્સનો અંત
રાહુલે કોંગ્રેસ માટે દિનરાત એક કરીને પ્રચારમાં જારદાર મહેનત કરી હતી કોંગીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ૧૨.૧૩ કરોડ લોકોને માનેલો આભાર
મોદી કેબિનેટમાં ૫૧ પ્રધાનો કરોડપતિ, કૌર સૌથી અમીર
મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ પિયુષ ગોયલની સંપત્તિ ૯૫ કરોડ રૂપિયા છે : અહેવાલમાં દાવો કરવામાં આવ્યો
વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો
વિરમગામ એસ.ટી.ડેપોમાં આવેલી વિવિધ ડેપોની ૪૫ થી વધુ બસમાં ધુમ્રપાન પ્રતિબંધીત વિસ્તાર અંગેના સ્ટીકર લગાડવામાં આવ્યા
દિયોદર તાલુકા મંડળી દ્વારા રાહતદરે ચોપડા વિતરણ
ધી દિયોદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાહતદરે ચોપડા મળી રહે તેવું વારંવાર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંડળી દ્વારા ફુલસ્કેપ સારા કાગળના ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરેલ છે.
બનાસબેંક સિની. ઇન્સ્પેક્ટરને વિદાયમાન અપાયું
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા સિની. ઇન્સ્પેક્ટર વડગામ તરીકે ફરજ બજાવતા જલોત્રાના રહીશ રામજીભાઇ બી.ભટોળ તા ૩૧-૦૫-૨૦૧૯ના રોજ સેવા નિવૃત થતા વડગામ ખાતે બનાસબેંક વડગામ પરિવાર દ્વારા શ્રીફળ, શાલ, માતાજીની મૂર્તિ તથા સોનાની વિંટી અર્પણ કરવામાં આવી તથા સેવામંડળી મંત્રીઓ દ્વારા સોનાની ચેઇન તથા સ્નેહીજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવી.
થરા પ્રગતિ બેંક દ્વારા ત્રણ મૃતકના વારસદારોને ચેક વિતરણ કરાયા
કાંકરેજ તાલુકાના થરા નગરમાં આવેલ ધી પ્રગતિ કો.ઓ. બેંક, લી.દ્વારા પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા અંતર્ગત વાર્ષિક રૂ ૧,૩૩૦ના નજીવા પ્રીમિયમે રૂ/ બે લાખના જીવન વિમાનો લાભ આપવામાં આવે છે. ગત વર્ષમાં પ્રગતિ બેંકના આવા ત્રણ વિમા ધારકોના આકસ્મીક અવસાન થયેલ
દિયોદર પ્રગતિનગર મધ્યે જિનાલયની સાલગીરી ઉજવાઈ
અન્ય દાતા પરિવારોએ સુંદર લાભ લીધેલ. જય જિનેન્દ્રનો લાભ ભોટાણી મથુબેન ફોજાલાલ પરિવારે લીધેલ. પ્રગતિનગર વાસીઓએ ભારે આનંદ ઉલ્લાસ સાથે દાદાની આઠમી સાલગીરીની ઉજવણી કરેલ. પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થયેલ.
રાજ્યભરમાં ભીષણ ગરમી : તાપમાન હવે ૪૫
હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી : આગામી બે દિવસ દરમિયાન ભીષણ ગરમીથી કોઈ રાહત નહીં મળે
ઇંગ્લેન્ડ આ વખતે હોટફેવરીટ ટીમ તરીકે હોવાનો થયેલ દાવો
૨૦૧૫ના વર્લ્ડ કપ બાદથી ઇંગ્લેન્ડ ટીમે ૮૮ વનડે મેચ પૈકી ૫૮માં જીત મેળવી છે ઃ વનડેમાં પ્રથમ રેન્કની ટી
વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લા વચ્ચે જંગ થશે
પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડની વિરુદ્ધ હારી ગયા બાદ આફ્રિકા જારદાર દેખાવ કરીને વાપસી કરવા માટે સુસજ્જ
આજનું રાશિ ફળ 02-06-2019
આપની આજ
આજનો દિવસ # ૦૨ જૂન
આજનો દિવસ
CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી
મુખ્યમંત્રી યોગીનો નિર્ણય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના હેકિંગ અને જાસુસીના ખતરાને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે


