ફરી ધમાલ મચાવશે 'હેરા ફેરી 3'

અભિનેતા સુનીલ શેટ્ટીનું કહેવું છે કે તે ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઇને ખૂબ ઉત્સાહિત છે, જેના પર વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે પ્રિયદર્શન સાથે ત્રીજા પોર્ટને લઇને વાતચીત ચાલુ છે. આ વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવી શકે છે. તેના પર ખૂબ વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. હું ખૂબ ઉત્સાહિત છે.

Letest News

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા થઈ રવાના.

બીસીસીઆઈએ ટીમના રવાના થતાં પહેલાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં ખેલાડી મુંબઈ એરપોર્ટ પર પોતાની ફ્લાઈટ માટે રાહ જોઈ રહ્યા હતા.

Read More

20,000 ફિટની ઊંચાઇથી કૂદી ઉર્વશી રાઉતેલા.

બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેનારી ઉર્વશી ટૂંક સમયમાં જ્હોન અબ્રાહમ સાથે 'પાગલપંતી' ફિલ્મમાં નજર આવશે.

Read More

EVM મુદ્દે વિપક્ષી દળોના ધમપછાડા..

લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે અગાઉ જ એક્ઝિટ પોલે વિરોધ પક્ષોની ઊંઘ હરામ કરી નાખી છે. વિરોધ પક્ષના નેતાઓ આજે ઈવીએમ અને VVPAT મુદ્દે ચૂંટણી પંચ પહોંચ્યાં.

Read More

પાકિસ્તાનની જનતા નારાજ કારણ કે....

ભારતનાં તમામ લોકો 23 મેંની રાહ જોઈને બેઠા છે એ વાત તો ઠીક. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન પણ લોકસભા ચૂંટણીની રાહ જોઈને બેઠું છે. કારણ કે પાકિસ્તાનનાં ઘણા લોકોના સગા વહાલા ભારતમાં છે.

Read More

લોકસભા ચૂંટણીને લઈને ક્રિકેટર આકાશ ચોપડાની 'આકાશ'વાણી....

ક્રિકેટર આકાશ ચોપડાએ પણ લોકસભા ચૂંટણીને લઈને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ચોપડાએ પોતાના એક ફોલોઅરના સવાલના જવાબમાં આ ટ્વીટ કર્યું હતું.

Read More

અમિત શાહની ડિનર પાર્ટીમાં NDAના 36 પક્ષોની હાજરી...

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં એનડીએના 36 પક્ષના નેતાઓ સામેલ થયા હતા.

Read More

રિસેટ-2બી સેટેલાઇટથી સીમાઓ અને દુશ્મન પર રહેશે બાજ નજર...

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ISROએ અંતરિક્ષમાં એક મોટુ પગલુ ભર્યુ છે. આજે સવારે 5.27 કલાકે પીએસએલવી સી-46 દ્વારા રિસેટ-2બી ઉપગ્રહને પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે.

Read More

200થી વધારે દેશમાં દેખાશે ક્રિકેટ વર્લ્ડ કપ,

આઈસીસીએ પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક બ્રોડકાસ્ટર ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં કરવાનું સુનિશ્ચિત કર્યું છે.

Read More

સ્ટાર ક્રિકેટરે પ્લેનમાં મહિલા સાથે કરી ગેરવર્તણુક, થઈ કડક કાર્યવાહી

માઈકલ સ્લેટર રવિવારે બપોરે કંટાસ પ્લેનમાં સિડનીથી વાગ્ગા વાગ્ગા જઈ રહ્યો હતો, તે સમયે બે મહિલાઓ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે તેની નજીકની સીટમાં બેસેલી હતી.

Read More

OLYMPIC 2020: જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે.

આવતા વર્ષે ૨૪ જુલાઇથી ૯ ઓગસ્ટ દરમિયાન ટોકિયો સમર ઓલિમ્પિક્સની યજમાની કરશે. જાપાનને વિશ્વમાં ટેક્નોલોજીનું ગઢ શા માટે ગણવામાં આવે છે તેનો પુરાવો ટોકિયો ઓલિમ્પિક્સમાં જોવા મળશે. ટોકિયો ઓલિમ્પિક્સમાં સફળ એથ્લિટ્સને જે મેડલ આપવામાં આવશે તેમાં વિશિષ્ટતા હશે.

Read More

LED લાઇટથી બગડી શકે છે તમારી આંખો...

ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય નિગરાની સંસ્થાએ આ અઠવાડિયામાં કહ્યું કે, એલઇડી લાઇટના ‘વાદળી પ્રકાશ’થી આંખોના રેટિનાને નુકશાન થઇ શકે છે અને કુદરતી રીતે ઊંઘવાની પ્રક્રિયામાં જોખમ ઉભુ થઇ શકે છે

Read More

Angel બની રેડ કારપેટ પર ઉતરી ઐશ્વર્યા..

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં તેના અલગ-અલગ લુકથી ધૂમ મચાવી રહી છે. ઐશ્વર્યાએ હોટ અને ગ્લેમરસ લુકથી ફેન્સના દિલ જીતી લીધા છે.

Read More

વિશ્વમાં એકઝિટ પોલની શરુઆત........

સમાજશાસ્ત્રી માર્સેલ વોન ડેમે મતદાન પછી લોકોનો મત જાણ્યો હતો..કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી નહી મળે એવું તારણ સાચું પડયું હતું

Read More

સર્વનાશ!! ઈરાની અધિકારીએ ડોનાલ્ડ ટ્રંપને કહ્યું કંઇક આવું...

ઈરાન અને અમેરિકાની વચ્ચે ઘર્ષણ ભર્યા હાલાત સતત બની રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનમાં સર્વનાશ કરવાની વાત કરી તો તેના જવાબમાં ઈરાનના એક અધિકારીએ ટ્રમ્પ માટે ખુબ જ કડવા શબ્દનો પ્રયોગ કર્યો છે.

Read More

ચૂંટણી પૂરી થતા જ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

કોમોડિટી બજારના જાણકારોનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડમાં આવલ તેજીને કારણે ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

Read More

મહેનત થઈ સફળ.....

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે.

Read More

નહીં થાય 100 ટકા EVM-VVPATનું મેચ......

100 ટકા EVM-VVPAT મેચની માગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે નાકારી કાઢી છે. એક એનજીઓએ આ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે, એક જ માગ વારંવાર ના સાંભળી શકીએ, લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે.

Read More