Letest News

રાજ્યસભા અને લોકસભાના નથી સભ્ય, તેમ છતાં પણ...

અનુભવી અમલદાર તેમજ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જયશંકરને ચીન અને અમેરિકાના મામલે નિષ્ણાત માનવામાં આવી રહ્યાં છે

Read More

પીયૂષ ગોયલને ફરીથી એકવાર રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું

પીયૂષ ગોયલને ફરીથી એકવાર રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ સુરક્ષા, ભાડામાં વધારો કર્યા વગર નફો કરવો, પાટાઓના પુર્નનિર્માણ, આધુનિકીકરણ, અને અત્યાધુનિક ડબ્બાઓના ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં પગલું ભરી શકે છે.

Read More

મળી દેશના ખજાનાની ચાવી, બન્યા પહેલાં મહિલા નાણાં મંત્રી

નરેન્દ્ર મોદી કેબિનેટમાં મંત્રીઓની વચ્ચે વિભાગોની વહેંચણી થઇ ગઇ છે. નાણાં મંત્રાલયનો કાર્યભાર નિર્મલા સીતારમણને સોંપી દીધો છે. તેની સાથે જ તેઓ પહેલાં મહિલા નાણાંમત્રી બની ગયા છે.

Read More

એડમિરલ કરમબીર સિંહે નૌસેના પ્રમુખનું પદગ્રહણ કર્યુ

એડમિરલ કરમબીર સિંહે શુક્રવારે નૌસેના પ્રમુખ તરીકેનું પદગ્રહણ કર્યુ છે. પૂર્વ નૌસેના પ્રમુખ સુનીલ લાંબા 31 મેના રોજ રિટાર્યડ થઈ રહ્યા છે.

Read More

સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા.......

'ધ ગોડફાધર : પાર્ટ II'માં કૈરમાઇન રોજેટોનો રોલ ભજવનાર કૈરમાઇન કૈરિડીનું નિધન થઈ ગયું છે. તેઓ 85 વર્ષના હતા.

Read More

આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનની ટક્કર

વિશ્વકપ-2019ના બીજા મેચમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થવાની છે. ત્યારે પાકિસ્તાનની મજબૂત બોલિંગ લાઇનઅપ સામે વેસ્ટઈન્ડિઝના બેટ્સમેનો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.

Read More

ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને આપ્યો પરાજય

વિશ્વકપ-2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 104 રને પરાજય આપ્યો છે.

Read More

પાલનપુરની કોટક બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં નાસ ભાગ

પાલનપુર ખાતે કોઝી વિસ્તારમાં કાર્યરત કોટક બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભારે નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે, પાલિકાના ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Read More

પાલનપુરના એક સંચાલકે કલેક્ટર કચેરીના બગીચામાં ક્લાસીસ શરૂ કર્યા

આગામી દિવસોમાં ક્લાસીસ ચાલુ કરવાની મંજુરી નહી મળે તો ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી

Read More

ટોટાણાધામ ખાતે પ.પૂ સંતશ્રી સદારામબાપુના ભંડારા મહોત્સવમાં મિનિકુંભ સર્જાયા

બનાસકાંઠા જિલ્લાને સમગ્ર રાજ્ય અને દેશમાં સંતસમાજને ગૌરવ અપાવનાર અને વ્યસનમુકિત તેમજ સમાજ સુધારણાનું અનેરૂ કાર્ય કરનાર શ્રધ્ધેય સંત પ.પૂ સદારામબાપા તાજેતરમાં બ્રહ્મલીન થતાં પ.પૂ. સંત સદારામબાપા ટોટાણા આશ્રમના સંતશ્રી દાસબાપા તેમજ સમસ્ત ભકતગણ અને સંત સદારામ સેવા આશ્રમ માલસર વડોદરા તથા સંતશ્રી સદારામબાપા આશ્રમ જુનાગઢ દ્વારા આયોજીત સદારામબાપુનો ભંડારા મહોત્સવ ગુરૂવારે યોજાયો હતો.

Read More

વજાપુર નવા ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારી નોંધાવી

વજાપુર નવા ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારી નોંધાવી

Read More

પાટણ જિલ્લાના પોલીસ કર્મીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મચારી તથા પરિવારના સભ્યો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ગુરૂવારના રોજ પાટણ શહેરના જૂના બસ સ્ટેશન સામે આવેલ કાનજીભાઈ રબારીની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું .

Read More

ધાનેરામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ

રસ્તાઓ વચ્ચે વાહનો પાર્ક હોવા છતાં પોલીસની મીઠી નજર.

Read More

દિયોદરના પાલડી ખાતે ખેતરમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર

પરિવારજનોએ હત્યાના આક્ષેપ સાથે કરી પેનલ પી.એમ.ની માંગ

Read More

પાલનપુર પોલીસ હેડ ક્વાટર્સમાં આગ લાગતાં અફરાતફરી

ફ્‌લેટના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી

Read More

મોદીની બીજી વખત વડાપ્રધાન તરીકે તાજપોશી : શાહની એન્ટ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

Read More