Letest News
અફઘાન-શ્રીલંકા વચ્ચે મેચ રોમાંચક બને તેવા એંધાણ
વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. એક પછી એક મેચનો સિલસિલો જારી છે. હવે આવતીકાલે આ જ ક્રમમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કાર્ડિફમાં જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.
બાંગ્લાદેશની ટીમ હરિફોને હંફાવવા માટે સંપૂર્ણ તૈયાર
વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે ૩૦૦થી વધારે રન બનાવ્યા બાદ મેચ જીતી લીધા પછી ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તરફ તમામનુ ધ્યાન ખેંચાયુ છે. ક્રિકેટ ચાહકો અને જાણકાર ક્રિકેટ પંડિતો નક્કરપણે માને છે
પવિત્ર રમઝાન માસનું મહત્વ
મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દૂર રહી, ઈશ્વરની પ્રાર્થનામાં લીન રહે છે.
વિરમગામના ધારાસભ્ય દ્વારા બાળ સેવા કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસની મુલાકાત લેવામાં આવી
ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના હસ્તે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે માં વાત્સલ્ય કાર્ડ લાભાર્થીને આપવામાં આવ્યું
હિંદુભાઈઓએ રોજાનું ઈફતાર કરાવી કોમી એકતાની મિશાલ કાયમ કરી
સિદ્ધપુરમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ-દાતા અને જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એક મુસ્લિમ ભાઈઓના રોજાનું ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
#બી.એસ.સી. સેમ ૨ અને ૪ નું પરિણામ ન આવે ત્યાં સુધી એમ.એસ.સી. પ્રવેશ પ્રક્રિયા લંબાવવા એ.બી.વી.પી. ની માંગ
જો પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે તો સેમ ૨ અને ૪ માં પાસ થનાર એટીકેટી વાળા વિદ્યાર્થીઓને અન્યાય થશે
પાટણ રેલવે સ્ટેશન પર સૌપ્રથમવાર પેસેન્જર ટ્રેનનું આગમન થતા નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ
પાટણના સાંસદ સહિતના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી રેલવેનું પ્રસ્થાન કરાવ્યું
શહેરના શનિમંદિરોમાં શનિ જયંતિની શાનદાર ઉજવણી
શનિદેવની વિશેષ પૂજા, હોમ-હવન યોજાયા : સોમવતી અમાસને લઇ શિવાલયોમાં પણ શિવભકતોની ભીડ જામી
પાલનપુર સિવિલ હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતનો આક્ષેપ
સોનોગ્રાફી સમયસર ન કરાઇ હોવાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો
ડીસામાં જવાબદાર સીટ પર બેજવાબદાર વ્યક્તિ
ડીસામાં એક સરકારી અધિકારીની બેદરકારીના લીધે જવાબદાર ખુરશી પર આજે એક બેજવાબદાર વ્યક્તિ જોવા મળી હતી અને આ વ્યક્તિ તે ખુરશીનો વહીવટ કરતી નજરે પડી હતી. આ અંગે જ્યારે આ જવાબદાર કર્મચારીને પુછવામાં આવતા આ કર્મચારી લાજવાના બદલે ગાજવા માંડ્યા હતા.
ગુજરાતને ધ એવોર્ડ ઓફ એક્સેલન્સ એવોર્ડ એનાયત
મુખ્યમંત્રી દ્વારા અભિનંદન ઃ ઓનલાઈન પ્રોજેક્ટના લીધે જમીનને લગતા કેસનું મોનિટરિંગ-એનાલિસીસ સરળ બન્યું
આજનું રાશિ ફળ 04-06-2019
આપની આજ
આજનો દિવસ : ૦૪ જૂન
આજનો દિવસ
થરામાં ગાયનો પગ કાપી નાંખતા ફિટકારની લાગણી
એક બાજુ કાંકરેજ તાલુકાના ખોડા ગામે જીવદયાપ્રેમી ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલી ૩ વિધા બાજરીમાં આઠ દિવસથી ભુખી ગાયો ચરાવી માનવધર્મ નિભાવ્યો
હારીજના અમરતપુરામાં પોલીસે સફળ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો
ઘરમાંથી ગેરકાયદેસર પાસ પરમીટનો દેશી તેમજ વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી
અમીરગઢના ડેરી ગામે વૃધ્ધ ઉપર રીંછનો હિંસક હુમલો
વારંવાર થતાં રીંછના હુમલાથી લોકોને રક્ષણ આપવામાં જંગલખાતુ નિષ્ફળ
ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તેમજ ટ્રાફિક પોલીસે ઇંગ્લીશ દારૂની ગાડી પકડી
ડીસા તથા પાલનપુર શહેરમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરાવવાની સુચના અનુસાર
યુનિવર્સિટીના સ્નાતક કક્ષાએ સેમ ૧ થી ૪ નું મૂલ્યાંકન કોલેજોમાં કરવાના નિર્ણયનો એ.બી.વી.પી.એ વિરોધ કર્યો
કુલપતિને--આવેદનપત્ર-આપી--નિર્ણય-રદ-કરવામાં-ન-આવે-તો-જલદ-કાર્યક્રમ-આપવાની-ચીમકી-આપી
ધાનેરાની વલાણીબાગ સોસાયટીનો રસ્તો વેચાઇ ગયો બારોબાર
રસ્તો બંધ કરી મકાન બનાવવા કામગીરી હાથ ધરાતાં પ્લોટ ધારકો મુશ્કેલીમાં


