Letest News
લંડનની કોર્ટે વધુ એક વાર નીરવ મોદીને આપ્યો ઝટકો, ચોથી વખત જામીન અરજી ફગાવી
પંજાબ નેશનલ બેંક ઘોટાળાનો આરોપી અને ભાગેડુ નીરવ મોદીને લંડનની કોર્ટે વધુ એકવાર ઝટકો આપ્યો છે.
ધાનેરા તાલુકામાં લોકો કરી રહ્યા છે મોતની સવારી
બસો ન હોવાના કારણે લોકોને વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડે છે
પાટણ જિલ્લા પંચાયત ખાતે આર્થિક ગણતરી એન્યુમરેટર્સનો તાલીમ કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરી આગામી માસથી હાથ ધરવામાં આવનાર છે.
શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે કિર્ગીસ્તાન જવા રવાના થયા છે. વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તે બિશ્કેક પહોંચશે. એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ હતું કે કિર્ગીસ્તાન જવા માટે મોદી પાકિસ્તાનનો રસ્તાનો ઉપયોગ નહીં કરે.
થરાદ ખાતે ભાજપ પાર્ટી અને વિવિધ સંસ્થાઓ પરબતભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો
થરાદ ખાતે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે ગતરોજ પરબતભાઈ બનાસકાંઠા સીટ પર જંગી બહુમતીથી ચુંટાઈ આવતા તેઓનો સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
ઉંબરી બનાસનદીમાંથી બિનવારસી પુરુષની લાશ મળી
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીને અડીને આવેલ ઉંબરી ગામ નજીકથી પસાર થતી બનાસનદીમાં નદીના પટમાં બ્રિજની નીચે ગત તારીખ ૧૧/૬/૨૦૧૯ ના રોજ સાંજના સુમારે એક આશરે ૩૫ વર્ષના પુરુષની લાશ બ્રિજના થાંભલાને અડીને પડી હતી.
ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો કે નહીં?
લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું 'વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા નહીં ટકરાય.
પાટણ શહેરના સુભદ્રાનગરમાં બિનપરવાનગી ખોદકામને ખાણ ખનીજ વિભાગે અટકાવ્યું
પરવાનગી વિના ભોયરાના ખોદકામને અટકાવીને જેસીબી મશીન અને ટ્રેક્ટર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
વાવાઝોડાની તીવ્રતા જેટલી તીવ્રતા સાથે સલામતીના પગલા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે
ડીસાના ટેટોડા ગામના ખેતરમાં વિદેશી દારૂ ઝડપાયો
કુલ ૩,૪૦,૫૦૦ રૂપિયાનો મુદામાલ ઝડપી લીધો હતો
આજનો દિવસ ૧૩ જૂન
આજનો દિવસ
વાવાઝોડાથી બચવા બનાસકાંઠા જિલ્લામાં સાવચેતીના પગલાં ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે વહિવટી તંત્ર સજ્જ થયું છે. જ્યાં જિલ્લા મથક પાલનપુરમાં મોટા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ પ્રકારની સ્થિતિને પહાંચી વળવા માટે પુરતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી
કર્મચારીઓના હાથમાંથી થેલા લઈ અજાણ્યા શખ્સો ફરાર ઃ ૨૭ લાખ ૮૮ હજારની લૂંટ થવા પામી
જિલ્લામાં આપઘાતના વધુ બે બનાવો સામે આવ્યા
ડીસા તાલુકાના માલગઢના યુવાને આત્મહત્યા કરી
જમ્મુ કાશ્મીરનો સળગતો પ્રશ્ન પરિસીમન શું પરિસીમનથી જમ્મુ કશ્મીરનો રાજનૈતિક નકશો બદલાશે ?
પરિસીમન એટલે શું?શા માટે હવે કાશ્મીરમાં પરિસીમન જરૂરી ?
વાયુ સાયકલોન વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ તરફની ફ્લાઈટો અને ટ્રેનો રદ, સ્થળાંતર માટે ખાસ ટ્રેન સુવિધા ઉભી કરાઈ
સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોને અમદાવાદ-મુંબઇ ડાયવર્ટ કરાઈ12 અને 13 જૂન સુધી આટલી ટ્રેનોને રદ કરવામાં આવીપોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને આવતીકાલ માટે કેન્સલ
‘વાયુ’ / પાણી પહેલા પાળ બાંધી, વાવાઝોડા સામે સતત 24 કલાકથી રૂપાણી સરકાર ખડેપગે
ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠે ત્રાટકી રહેલા ‘વાયુ’ વાવાઝોડામાં સૌથી ઓછું નુકસાન અને કોઇ જાનહાની ન થાય એ માટે રાજ્ય સરકાર છેલ્લા 24 કલાકથી ખડેપગે છે.
સરકારે ભષ્ટ્રાચાર અને અન્ય મામલામાં આરોપી ઈન્કમ ટેક્સ વિભાગના 12 અધિકારીઓને હટાવ્યા
કેન્દ્ર સરકારે ભષ્ટ્રાચાર અને ખોટા વ્યવહારના આરોપના કારણે ઈન્કમ ટેકસના 12 ઓફિસર્સને હટાવવામાં આવ્યો છે.
નીતિશ કેબિનેટનો નિર્ણય, માતા-પિતાની સેવા નહીં કરનાર જશે જેલમાં
બિહાર કેબિનેટની 11 જૂને થયેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા


