લાખણી તાલુકાના ગેળા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાયો

લાખણી તાલુકાના ગેળા ખાતે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ખોડી-ખાદરા વિસ્તારમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં સર્વરોગ નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન ડો.માવજીભાઇ એસ ચૌધરી(કોમ્યુનિટી હેલ્થ ઓફિસર) તેમજ એમ.એ.પી. એચ.ડબલ્યુ,એફ.એચ.ડબલ્યુ,આશા બહેનો તેમજ આશાફેસીલિટર વગેરે દ્વારા કરવામાં આવેલ.

Letest News

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

પાલનપુર સતત નિતનવા સેવાકીય કાર્યો કરી યુવાનોને સેવાકીય કાર્યો માટે પ્રેરતા એવા યુવાનોના સદભાવના ગ્રુપ દ્વારા શાળા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ પાલનપુરની ૧૬ સરકારી શાળાના તમામ ૮૭૨ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Read More

અમદાવાદ, ડિસા સહિતના ઘણા ભાગમાં પારો ગગડ્યો

અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન ૪૩.૩ રહ્યો : હાલમાં નજર ગુજરાત પર તોળાઈ રહેલા વાવાઝોડા ઉપર કેન્દ્રિત

Read More

અમીરગઢના ભેદલા ગામે આગ લાગતા બે બાળકી બળીને ભડથુ

અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવેલ ભેદલા ગામે રહેતા નાથાભાઈ કેસરાભાઈ જેમના ઘરે ઝુંપડામાં આગ લાગતા બે બાળકીઓ બળીને ભડથુ થઇ ગઇ હતી, જેઓને બચાવવા જતાં માતા પણ દાઝી હતી.

Read More

પાલનપુર તાલુકાના કુંભાસણમાં અનોખુ બેસણું યોજાયું

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં દલિત સમાજના ગેલોતર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી.

Read More

ધાનેરાના રામપુરાછોટા ગામે યુવકની ઘાતકી હત્યા

ધાનેરા તાલુકાના રામપુરાછોટા ગામે આડા સંબંધોને લઇને એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સવારે હોÂસ્પટલ ખાતે લોકોની ભીડ ઉમટી હતી જ્યારે હત્યા કરનાર ઇસમને પોલીસે પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. તેની લાશનું પોસ્ટમોટમ કરાવી યુવકના વાલી વારસાને સુપરત કરી હતી.

Read More

‘વાયુ’ વાવાઝોડાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ..

આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. અંદાજે 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે.

Read More

બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને અંધશ્રદ્ધાના ડામ આપવાની વધુ એક ઘટના સામે આવી છે તબીબો દ્વારા જાગૃતિ અંગેના પ્રયાસો કરવા છતાં પણ વારંવાર બની રહેલી આ ઘટનાના કારણે તંત્ર સામે પણ અનેક સવાલો થયા છે.

Read More

મુંબઈ અને સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.....

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Read More

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી સરકારી શાળાના પ્રવેશ પામનાર દરેક વિદ્યાર્થીને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી સરકારી શાળાના પ્રવેશ પામનાર દરેક વિદ્યાર્થીને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું

Read More

બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યું હાઇ એલર્ટ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ – પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે.

Read More

બનાસકાંઠા:અમીરગઢના ભેદલા ગામે જુમ્પડામાં આગ...

બનાસકાંઠા:અમીરગઢના ભેદલા ગામે જુમ્પડામાં આગ...આગ મા 2 બાળકો ના મોત..માતા પણ શરીરે દાજી..

Read More

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 12 અને 13 જૂને પવન સાથે વરસાદની આગાહી

આ દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ હળવા દબાણને પગલે આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો તરફ આગળ વધીને ચક્રવાતમાં પરિવર્તિત થશે.

Read More

ડીસાના ભોંયણ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

એલ.સી.બી.એ ૧ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો

Read More

લાખણી તાલુકાના સરકારી ગોળીયા મારામારીના કેસમાં આગથળા પોલીસની ચુપકીદી

રાજકીય દબાણ કરી પોલીસ સાથે સાંઠગાંઠ કરીને આરોપીઓને છાવરે છે

Read More

૩ બહેનોએ માતા-પિતાના સ્મરણાર્થે ૧૭ લાખની મુક્તિવાહિની સિદ્ધપુર મુક્તિધામને અર્પણ કરી

ઉંઝાની ૩ બહેનોએ માતાના અવસાન બાદ જીવનપર્યંત પિતાની સેવા કરી પુત્રધર્મ પણ બજાવ્યો

Read More