વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત

  • Published By :
  • Published Date : 2019-04-15 12:50:32
  • Views : 552
  • Modified Date : 2019-04-15 12:50:32

ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના 15 સભ્યોમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયા :-રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ,વિરાટ કોહલી, કેદાર જાધવ,એમએસ ધોની, દિનેશ કાર્તિક , હાર્દિક પંડ્યા, વિજય શંકર,યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર


Download Our B K News Today App



Related News