બનાસકાંઠામાં કમોસમી વરસાદ ! ગરમીથી રાહત.

  • Published By :
  • Published Date : 2019-04-15 14:11:39
  • Views : 471
  • Modified Date : 2019-04-15 14:11:39

બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો.. ડીસા તેમજ પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા.. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો બન્યા ચિંતિત.. કાળ જાળ ગરમીથી લોકોને મળી આંશિક રાહત.

Download Our B K News Today App



Related News