થરાદ મતવિસ્તારના લોકોની મુશ્કેલી દુર કરવા માટે મેં કયારે તડકો છાંયડો જાયો નથી ઃ પરબતભાઈ પટેલ

  • Published By :
  • Published Date : 2019-04-15 11:46:23
  • Views : 526
  • Modified Date : 2019-04-15 11:46:23

લોકસભા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ છેલ્લા સમયમાં બનાસકાંઠા વિસ્તારના તમામ તાલુકાના ગામોમાં પ્રચાર કરી ચુક્યાં છે. જયારે આજે થરાદ મતવિસ્તારમાં જેઓ પોતે ૨૫ વર્ષથી ધારાસભ્ય છે અને લોકોની ચાહના અઠટક મેળવી છે. ત્યાં આજે પ્રચાર કરશે અને તેમની સાથે ભાજપના ૨૦૦થી વધુ કાર્યકરોનો કાક્રલો રહેશે. તેમજ આઠ ગામોમાં સભાને સાંબોધશે. થરાદ તાલુકા માટે પરબતભાઈ પટેલે ઘણું કરી ચુક્યા છે તેમજ વિકાસ તો હરણક્રાળ કરી ચુક્યા છે. પરબતભાઈ પટેલે પોતાના મતવિસ્તારના લોકો માટે હમેશા થરાદમાં સમય વિતાવ્યો છે. તેમજ લોકોની મુશ્કેલીઓ દુર કરી છે. પરબતભાઈને બનાસકાંઠા જિલ્લામાંથી સારો મીઠો આવકાર મળી રહ્યો છે. ધારાસભ્ય તરીકે થરાદ તાલુકાની પ્રજાએ પરબતભાઈને ૧૧૭૩૩ મતોથી લીડ આપી વિજય બનાવ્યા હતા અને આજે ક્રરી લોકસભામાં મુકવામાં થરાદની પ્રજાની ઉત્સુક બની છે. થરાદ તાલુકાના ગામે-ગામ હોસ્પિટલ  બનાવવામાં પરબતભાઈનો મોટો ફાળો રહ્યો છે. તેમજ થરાદના અમુક ગામોમાં જયાં રસ્તાઓ વગર ધુળની ડમરીઓ હતી. ત્યાં આજે પરબતભાઈ પટેલે પાકા રસ્તાઓ બનાવ્યા છે. આ છે વિકાસ અને થરાદ તો મોટો પ્રશ્ન હતો રેક્રરલ હોસ્પિટલ ના સ્ટાફનો આજે જયાં દરેક વિભાગના ડોકટરોની ભરતી કરી દેવામાં આવી છે. આથી સવચ્છ છબી ધરાવતા પરબતભાઈ પટેલને ર લાખથી વધુ લીડ સાથે વિજય બનશે તેવુ લોકમુખે જાણવા મળી રહ્યું છે.



Download Our B K News Today App



Related News