ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 07:13:18
  • Views : 431
  • Modified Date : 2019-04-15 07:13:18

સ્વાતંત્ર્ય ભારતના  કાયદા પ્રધાન, સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન એવા મહામાનવ ડા.ભીમરાવ સાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મજયંતિ નિમિત્તે અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના હોદેદારો સહિત રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ  દ્વારા ડા.બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે ડીસા ખાતે આવેલી તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરી તેમના જન્મ જ્યંતિની ઉજવણી કરી હતી.


Download Our B K News Today App



Related News