૨૦૧૯ વિશ્વકપ માટે ભારતીય ટીમ સજ્જ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-18 08:19:05
- Views : 632
- Modified Date : 2019-04-18 08:19:05
વર્ષ ૨૦૧૯ના વિશ્વકપ માટે બી.સી.સી.આઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં અનુભવી તથા યુવા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સહિતની કેટલીય ટીમોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.જેમાં ગુજરાતના ૩ ખેલાડીઓનો વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં રવિન્દ્ર જાડેજા,હાર્દિક પંડ્યા તથા જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે.જેમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર ડેવિડ વોર્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ વર્તમાન સમયમાં આઇ.પી.એલની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમી રહ્યા છે. તેઓ વર્તમાન સમયમાં આઇ.પી.એલ સિઝનમાં સૌથી વધુ રન સાથે ઓરેન્જ કેપમાં આગળ ચાલી રહ્યા છે.જેઓ આઇ.પી.એલ કેરીયરમાં ૪૦૦૦થી વધુ રન નોંધાવી ચુક્યા છે. જેમાં તેઓ ૪૦ અર્ધસદી તથા ૪ સદીઓ નોંધાવવામાં સફળ રહ્યા છે. તેવામાં વિશ્વકપમાં તેમના પ્રદર્શન પર સૌની મીટ મંડાયેલી જાવા મળે તો નવાઇ નહીં.આમ અત્યારસુધીમાં ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના ક્રિકેટ બોર્ડ પોતાની ટીમો જાહેર કરી ચૂક્યા છે.આમ આગામી સમયમાં અન્ય કેટલીક ટીમો પણ જાહેર થાય તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૧૯ના વિશ્વકપમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા,અફઘાનિસ્તાન સહિતની ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં અફઘાનિસ્તાન પ્રથમ વખત વિશ્વકપમાં ભાગ લઇ રહ્યું છે. ત્યારે તે ટીમના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તો નવાઇ નહીં. વિશ્વકપ ૨૦૧૯ની ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કપ્તાન),રોહિત શર્મા,શિખર ધવન, કે.એલ. રાહુલ, મહેન્દ્રસિંહ ધોની,કેદાર જાધવ,હાર્દિક પંડ્યા,વિજય શંકર, કુલદીપ યાદવ,યુઝવેન્દ્ર ચહલ,જસપ્રિત બુમરાહ,ભુવનેશ્વર કુમાર,મોહમ્મદ શામી,રવિન્દ્ર જાડેજા,દિનેશ કાર્તિક સહિતના ક્રિકેટરોનો વિશ્વકપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.૧)વિરાટ કોહલીઃ- જેઓ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કપ્તાન છે.જેઓ વનડે કેરીયરમાં ૨૨૭ મેચમાં ૫૯.૫૮ની એવરેજથી ૧૦,૮૪૩ રન બનાવી ચુક્યા છે.જેઓ ટેસ્ટ કેરીયરમાં ૭૭ ટેસ્ટમાં ૫૩.૭૬ની એવરેજથી ૬૬૧૩ રન બનાવી ચુક્યા છે.જ્યારે ટી-૨૦ કેરીયરમાં ૬૭ મેચમાં ૫૦.૨૯ની એવરેજથી ૨૨૬૩ રન બનાવ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૯,૭૧૩ રન નોંધાવી ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપમાં વધુ ૨૮૭ રન બનાવે તો તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન બનાવનાર ક્રિકેટર બની જશે.વિરાટ કોહલી વનડેમાં ૪૧ શતક તથા ૪૯ અર્ધશતક બનાવી ચુક્યા છે.ટેસ્ટમાં પણ તેઓ ૨૫ શતક તથા ૨૦ અર્ધશતક બનાવી ચુક્યા છે.તેવામાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યારસુધી ૬૬ શતક તથા ૬૯ અર્ધશતક ફટકારવામાં સફળતા મેળવી ચુક્યા છે.તેવામાં તેઓ વનડેમાં ૧૦૦૦ કરતાં પણ વધુ બાઉન્ડ્રી મારવાની સિધ્ધી હાંસલ કરી ચુક્યા છે.તેવામાં વિશ્વકપમાં તેમના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તો નવાઇ નહીં.૨)રોહિત શર્માઃ- જેઓ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી તથા ઓપનર બેટસમેન માનવામાં આવે છે. જેઓ ટીમને સારી શરૂઆત આપવાની ભૂમિકા નિભાવશે.તેઓ વનડે કેરીયરમાં ૨૦૬ મેચમાં ૪૭.૪ની એવરેજથી ૮૦૧૦ જેટલા રન બનાવી ચુક્યા છે.જેમાં તેમણે ૨૨ શતક તથા ૪૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં તેઓ ૨૧૮ કરતા વધારે સિક્સરો ફટકારી ચુક્યા છે.જેઓ ૨૭ ટેસ્ટ મેચમાં ૩૯.૬૨ની એવરેજથી ૧૫૮૫ રન બનાવી ચુક્યા છે. જેમાં તેઓ ૩ શતક તથા ૧૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૯૪ ટી-૨૦ મેચમાં ૩૨.૩૮ની એવરેજથી ૨૩૩૧ રન બનાવી ચુક્યા છે.જેઓ ૪ શતક તથા ૧૬ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં પણ તેઓ ૧૦૨ સિક્સરો મારી ચુક્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૫૨ સિક્સરો ફટકારનારા ક્રિકેટરોમાં સામેલ થઇ ગયા છે.૩)શિખર ધવનઃ- જેઓ ૧૨૮ વનડે કેરીયરમાં ૪૪.૬૨ની એવરેજથી ૫૩૫૫ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૧૬ શતક તથા ૨૭ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં તેઓ ૬૬૬ બાઉન્ડ્રી ફટકારી ચુક્યા છે.જેઓ ૩૪ ટેસ્ટમાં ૪૦.૬૧ની એવરેજથી ૨૩૧૫ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૭ શતક તથા ૫ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૫૦ ટી-૨૦ મેચમાં ૨૮.૪૮ની એવરેજથી ૧૩૧૦ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૯ અર્ધશતક ફટકારી રહ્યા છે.તેઓ ટીમના પ્રમુખ ઓપનર તરીકે રમી રહ્યા છે.૪)કે.એલ.રાહુલઃ- જેઓ ટીમના ઓપનર બેટસમેન સહિત ટીમના વિકેટકિપર તરીકે રમી રહ્યા છે.જેઓ વિશ્વકપમાં રમવા માટે બિનઅનુભવી છે.જેઓ ૩૪ ટેસ્ટમાં ૩૫.૨૮ની એવરેજથી ૧૯૦૫ રન બનાવી રહ્યા છે.જેઓ ૫ શતક તથા ૧૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૧૪ વનડેમાં ૩૪.૩ની એવરેજથી ૩૪૩ રન બનાવી ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપમાં કેવી રીતે તથા ક્યાં ક્રમે રમશે તે પણ મહત્વની બાબત માનવામાં આવે છે.જેઓ ૨૭ ટી-૨૦ મેચમાં ૪૩.૯૫ની એવરેજથી ૮૭૯ રન બનાવી ચુક્યા છે.જેમાં ૨ શતક તથા ૫ અર્ધશતક ફટકારી ચુક્યા છે.૫)મહેન્દ્રસિંહ ધોનીઃ- જેઓ ટીમના પૂર્વ કપ્તાન તથા સિનીયર વિકેટકીપર તરીકે નામના મેળવી ચુક્યા છે.જેઓ સૌથી વધુ વનડે તથા આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી છે.જેઓ ૯૦ ટેસ્ટમાં ૪૫૦૦ થી વધુ રન તથા ૩૪૧ વનડેમાં ૧૦,૫૦૦થી વધુ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૭૧ અર્ધશતક તથા ૧૦ શતક ફટકારી ચુક્યા છે.જ્યારે ટેસ્ટ મેચમાં ૬ શતક તથા ૩૩ અર્ધશતક મારી ચુક્યા છે.જ્યારે ૯૮ ટી-૨૦ મેચમાં ૩૭.૬ની એવરેજથી ૧૬૧૭ રન બનાવી ચુક્યા છે. જેમાં પણ તેઓ ૨ અર્ધશતક મારી ચુક્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૧,૦૦૦ જેટલા રન બનાવ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૫૦ થી વધારે સિક્સરો ફટકારી ચુક્યા છે.આમ તેઓના વિશ્વકપના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તેવું લાગી રહ્યું છે.૬)કેદાર જાધવઃ- જેઓની પાસે ટેસ્ટ મેચ રમવાનો અનુભવ નથી.તેઓ ૫૯ જેટલી વનડે મેચમાં ૪૩.૪૮ની એવરેજથી ૧૧૭૪ રન બનાવી ચુક્યા છે.જ્યારે ૯ જેટલી ટી-૨૦ મેચમાં પણ તેઓ માત્ર ૨૦.૩૩ની એવરેજથી ૧૨૨ રન બનાવી ચુક્યા છે.તેવામાં તેમને વિશ્વકપમાં સામેલ કરવામાં આવે છે તો તેમના વિશ્વકપની ટીમના રમવાનો મોકો મળશે તો તેઓ સારૂં પ્રદર્શન કરી ટીમના પોતાનું સ્થાન નક્કી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.૭)હાર્દિક પંડ્યાઃ- જેઓ ભારતીય ટીમ માટે કેટલીક વખત સંકટ સમયે મદદરૂપ સાબિત થયા છે.જેઓ એક બોલર તેમજ બેટીંગમાં પણ સારૂં એવું પ્રદર્શન કરી શકે છે.જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૯૭થી વધારે વિકેટો લેવામાં સફળતા મેળવી ચુક્યા છે.જેઓના માટે આ વિશ્વકપ પણ કસોટી સમાન સાબિત થાય તેવું મનાઇ રહ્યું છે.જેમાં તેમણે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન થકી લોકોને તથા ક્રિકેટ ટીમને પોતાની તાકાતનો પરચો બતાવવાનો રહેશે.૮)વિજય શંકરઃ- જેઓ આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ તરફથી રમી રહ્યા છે.જેમાં તેઓના પ્રદર્શન પરથી તેમની વિશ્વકપની ટીમમાં તેમનું ચયન કરવામાં આવ્યું છે.જેઓ વિશ્વકપમાં પોતાનું કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહે તેવું લાગે છે.૯)કુલદીપ યાદવઃ- જેઓ સ્પિન બોલર તરીકે ઓળખાય છે.જેઓ ચાઇનામેન તરીકે પણ પ્રસિધ્ધ થઇ ચુક્યા છે.જેઓ કુલ ૬૮ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૪૬થી વધારે વિકેટો લઇ ચુક્યા છે.તેવામાં તેમના વર્તમાન પ્રદર્શનને જાતાં તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.ત્યારે તેઓ કેટલા સફળ થશે તે તો આવનારો સમય બતાવશે.૧૦)યુઝવેન્દ્ર ચહલઃ- જેઓ પણ એક સ્પીન બોલર છે.જેઓ આઇપીએલથી પોતાની ક્રિકેટ કેરીયરની શરૂઆત કરી હતી.જેમાં તેઓ ૯૫ વિકેટો લઇ ચુક્યા છે.જ્યારે તેમના આંતરરાષ્ટ્રીય કેરીયરની જા વાત કરવામાં આવે તો તેમાં પણ તેઓ માત્ર ૭૨ મેચમાં ૧૧૮ જેટલી વિકેટો લેવામાં સફળ થઇ ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપ માટે ભારતીય ટીમ તરફથી ટ્રમ્પ કાર્ડ સાબિત થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.૧૧)જસપ્રિત બુમરાહઃ- જેઓ ગુજરાતના અમદાવાદના ખેલાડી છે.જેઓ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૮૫ વિકેટ લઇ ચુક્યા છે.આ સાથે તેઓની પાસે આઇપીએલની ૬૯ મેચમાં રમવાનો પણ અનુભવ છે.જેમાં પણ તેઓ ૭૧ જેટલી વિકેટો લઇ ચુક્યા છે.આમ આ ખેલાડી પર પણ સૌની મીંટ મંડાયેલી જાવા મળે તો નવાઇ નહીં.૧૨)ભુવનેશ્વર કુમારઃ- જેઓ ભારતીય ટીમના ફાસ્ટ બોલર છે.જેમના પર ભારતીય ટીમની બોલિંગ લાઇનનો મદાર રહેલો જાવા મળે છે.જેઓ ૨૧ જેટલી ટેસ્ટમાં ૬૩ વિકેટો ખેરવી ચુક્યા છે.જ્યારે ૧૦૫ જેટલી વનડે મેચમાં ૧૧૮ વિકેટો તથા ૩૭ ટી-૨૦ મેચમાં ૩૬ વિકેટો મેળવવામાં સફળ રહ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૦થી વધારે વિકેટો લઇ ચુકયા છે.જ્યારે આઇપીએલમાં પણ તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેમાં પણ ૧૦૯ મેચમાં ૧૨૫ વિકેટો મેળવવામાં સફળ રહ્યા છે.આમ તેઆને આગામી વિશ્વકપને લઇને અનુભવી માનવામાં આવી રહ્યા છે.૧૩)મોહમ્મદ શામીઃ- જેઓ ટીમના ફાસ્ટ બોલર છે.આ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૬૫ જેટલી વિકેટો મેળવી ચુક્યો છે.આમ તેઓ આગામી વિશ્વકપ તથા આવનારી સિરીઝમાં સારૂં પ્રદર્શન કર વધુ ૩૫ વિકેટો મેળવે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૦૦ વિકેટો લેનારા ખેલાડીઓમાં સામેલ થઇ શકે છે.આમ આ બોલરના પ્રદર્શનથી વિશ્વકપમાં ભારતીય સારૂં પ્રદર્શન કરશેતેવી આશા રાખવામાં આવે છે.૧૪)રવિન્દ્ર જાડેજાઃ- જેઓ ભારતીય ટીમના મુખ્ય સ્પિન બોલર તરીકેની ભૂમિકામાં વિશ્વકપમાં જાવા મળશે.જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૯૭ વિકેટો મેળવી ચુક્યા છે.જેમાં તેઓ વિશ્વકપમાં વધુ ૩ વિકેટો મેળવતાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરતાં જાવા મળેશે.જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૦૦ વિકેટ લેનારા બોલર બની જશે.આમ તેઓ બોલિંગની સાથે સાથે બેટીંગમાં પણ સારૂ એવું પ્રદર્શન કરી મેચ જીતાડવામાં સહાયરૂપ સાબિત થઇ શકે તેમ છે.જેઓ આઇપીએલ કેરીયરમાં પણ ૧૦૦ વિકેટો મેળવી ચુક્યા છે.આમ તેઓની બોલિંગ પર સૌની નજર રહેશે.૧૫)દિનેશ કાર્તિકઃ- જેઓ ભારતીય ટીમના ઓપનર બેટસમેન તરીકે રમી ચૂક્યા છે.જેઓ ટીમના વિકેટકીપર તરીકે પણ રહ્યા છે.તેવામાં જા તેમને તક આપવામાં આવે તો તેઓ સારૂં એવું પ્રદર્શન કરી શકે તેમ છે.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 11
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 121
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 112
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 88
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 71
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 65
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 43
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 73
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 60
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 53
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 74
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 51
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 55
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 68
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 184
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 170
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 167
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 152
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 68
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 75
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 74
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 58
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 56
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 60
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 68
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 64
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 58
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 62
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 62
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 68
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 78
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 50
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 63
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 109
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 58
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 93
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 55
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 61
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 63
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 59
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 52
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 62
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 226
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 315
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 62
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 75
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 59
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 58



