Letest News
Jet Airways માટે ખુશખબર, મુકેશ અંબાણી કરી શકે છે
દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી કરવા ઈચ્છે છે.જો કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જેટને ખરીદવા એક્સપ્રેસ ઓફ ઇંટરેસ્ટ (EoI) જમા કરાવ્યુ નથી.
PM મોદીએ અમદાવાદમાં નથી કર્યો આચાર સંહિતાનો ભંગ, ECએ આપી ક્લિનચીટ
PM મોદીએ અમદાવાદમાં નથી કર્યો આચાર સંહિતાનો ભંગ, ECએ આપી ક્લિનચીટ
મમતા બેનરજી નિયમિતપણે ઝભ્ભા, મિઠાઈ મોકલે છે : મોદી
રાજકારણમાં કટ્ટર હરીફ હોવા છતાં ઘણા સાથે અંગત રીતે મારે સારા સંબંધો છે : વડાપ્રધાન
પાટણ લોકસભા મતવિસ્તાર માં આવતા વડગામ તાલુકામાં ૬૦ ટકા મતદાન
મોટા ભાગના ગામડાઓમાં મતદાન મથકો સુમસામ બની ગયા હતા
આજનો દિવસ #૨૪ એપ્રિલ
આજનો ઇતિહાસ
સિદ્ધપુરના ન‹સગ કોલેજ સખી મતદાન કેન્દ્ર ખાતે મહિલા કર્મચારીઓએ ગૌરવભેર કામગીરી બજાવી
એક આદર્શ અને નમુનારૂપ મતદાન કેન્દ્રણ હતું
આજનું રાશિ ફળ 24-04-2019
આપની આજ
શારીરિક અશક્તતાને પડકાર આપી વૃદ્ધોએ ઉજવ્યું લોકશાહીનું મહાપર્વ
વયોવૃદ્ધ મતદાતાનો હુંકાર, ઉંમર નહીં રોકી શકે ફરજ પાલન કૌશિક ગજ્જર
શેરબજારમાં અવિરત મંદી જારી રહી વધુ ૮૦ પોઇન્ટનો
એક મહિનાના ગાળામાં ઓટોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓટોના શેર સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયા છે. આજે મારુતિ, યશ બેંક, ઇન્ડસબેંક, તાતા સ્ટીલ અને એનટીપીસીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. ૩૦ ઘટકો પૈકી ૨૦ શેરમાં મંદી રહી હતી. ૧૦ શેરમાં તેજી રહી હતી. નિફ્ટીમાં પણ ૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા ઉથલપાથલ જારી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૫૧૫૩ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા
લોકસભા ચૂંટણી ઃ ત્રીજા ચરણમાં ૬૩-૬૫ ટકા સુધીનું મતદાન થયું
સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે બંગાળ, આસામ, કર્ણાટક, કેરળમાં ઉંચા મતદાનથી સસ્પેન્સ ઃ ગુજરાતમાં પણ ઉંચુ મતદાન ઃ કુલ ૩૦૨ બેઠકો પર મતદાન પૂર્ણ
ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાએ શહેરની જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું.
ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાએ શહેરની જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું.
આકોલી પ્રા. શાળા પરથી મોબાઈલ સાથે ઈસમ પકડાયો
મતદાન મથકમાં મોબાઈલ સાથે ઝડપી પાડી
ભાજપના ઉમેદવાર પરબત પટેલે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કર્યું.
ભાજપના ઉમેદવાર પરબત પટેલે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કર્યું.
હીરા બજારમાં બેંકોથી લીધેલા રૂપિયા જેણે નથી ચૂકવ્યા તેની ઉપર કઠોર કાર્યવાહી કરો હાર્દિક હુંડીયા
આવી ઘટના ફરીથી ન બને તે માટે જે લોકો પાસે બેંકના કરોડો અરબો રૂપિયા પડયા છે
પુણેથી ૮૦ કિમીના અંતરે ગામ છેપુણે પાસે ગામનો ૧૦૦ ટકા મતદાનનો રેકોર્ડ છે
મહારાષ્ટ્રના પુણેથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે સ્થત ઘોલ ગામ મતદાન માટે ખુબ જાણિતુ છે. આ ગામમાં મોટાભાગે વરિષ્ઠ લોકો રહે છે. જ્યારે બીજી બાજુ યુવાનો અભ્યાસ અને નોકરીની શરતે મોટાભાગે શહેરોમાં જતા રહ્યા છે
થરાદના રામપુરા ગામે ૧૦૬ વર્ષના માજીએ મતદાન કર્યુ......
દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ સમાન એવા મતદાન કરવા સવારથી યુવાનોથી લઈને વૃધ્ધો સુધી પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કર્યુ અને પોતાની ફરજ વ્યક્ત કરી હતી.
એન.આર.આઈ. નું ડીસા ખાતે મતદાન
બનાસકાંઠામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ માટે પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે એન.આર.આઈ. યુવક પણ મતદાન કરવા માટે આવ્યો હતો.
થરાદ તાલુકામાં ૭૦.૯૮ % મતદાન થયું
થરાદ તાલુકામાં આ વખતે ૨૦૧૪ની ચૂંટણી કરતાં વધુ મતદાન થયું હતું. લોકોએ મોદીના નારા સાથે મતદાન કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર માવજીભાઈ પટેલે મતદાન કર્યું હતું.
શ્રીલંકા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી ૩૨૫ : જીની હુમલામાં સંડોવણી
ન્યુઝીલેન્ડમાં બે મસ્જદમાં કરાયેલા હુમલાનો બદલો લેવા શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ આઈએસ દ્વારા કરાયા ઉંડી તપાસનો દોર ઘણાની ધરપકડ કરાઈ


