સુપરસ્ટાર્સનું મતદાન: રજની, કમલ, અજિત તમામે નીભાવી નૈતિક જવાબદારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 11:50:32
  • Views : 587
  • Modified Date : 2019-04-18 11:50:32

આજે લોકસભા ચૂંટણી 2019નું બીજા તબ્બકાનું મતદાન છે અને આજનાં દિવસે દેશનાં 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થઇ રહ્યું છે. જેમાં અસમ,બિહાર, જમ્મૂ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મનિપુર, ઓરિસ્સા, તામીલ નાંડુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, છત્તીસગઢ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડીચેરીમાં મતદાન થઇ રહ્યું છે. આ સમયે સાઉથનાં સુપર સ્ટાર્સ તેમની નૈતિક જવાબદારી સમજીને મતદાન માટે પોલીગબૂથ પર પહોંચી ગયા છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં થલાઇવા  રજનીકાંતે ,કમલ હાસન અને દીકરી શ્રૃતિ હાસન ,ફિલ્મ એક્ટર અજીતે,સાઉથ સુપર સ્ટાર વિજયે કર્યુ મતદાન તથા કોલિવૂડ એક્ટર જ્યોતિકા, સૂર્યા અને કાર્થી,ફિલ્મ મેકર સુશિલ કુમારે મદુરાઇમાં કર્યુ મતદાન

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118