Letest News
શ્રીલંકા આઠ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું ઃ ૨૧૫થી વધુના મોત થયા
માર્યા ગયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ ઃ ઘાયલોની સંખ્યા ૪૫૦થી પણ વધુ હોવાથી મૃતાંક વધશે ઃ સમગ્ર શ્રીલંકામાં સંચારબંધી
સમાજ સુરક્ષા કચેરીના ઉપક્રમે ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સમાજ સુરક્ષા કચેરીના ઉપક્રમે ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વડગામના માહીના રાજકીય આગેવાન એહમદભાઇ સૌદાગરે લોકસભા ચૂંટણી કોંગ્રસ પક્ષની જીત માટે મતદારોને કરી અપીલ
વડગામના માહીના રાજકીય આગેવાન એહમદભાઇ સૌદાગરે લોકસભા ચૂંટણી કોંગ્રસ પક્ષની જીત માટે મતદારોને કરી અપીલ
માલગઢ ખાતે યોગ મહોત્સવ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન
લોકોની બીમારીઓ અંગેના પ્રશ્નોનું યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા માર્ગદર્શન અપાયું
દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે સ્થાન મળ્યું
દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે સ્થાન મળ્યું
સુરેન્દ્રનગર ખાતે રાવળદેવ સમાજનું વિશાળ સંમેલન યોજાયું
ભાજપને જીતાડવા સંકલ્પ લીધો
થરાદ શહેરમાં યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી યોજાઈ
થરાદ શહેરમાં યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી યોજાઈ
દિયોદર શહેરમાં ગૌસ્વામીદ્પતિનું જીવન પર્વ (જીવતુ જર્ગંતિયુ) ઉજવાયું
દિયોદર શહેરમાં ગૌસ્વામી દ્પતિનું જીવન પર્વ (જીવતુ જર્ગંતિયુ) ઉજવાયું
પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો રોડ શો યોજાયો
પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો રોડ શો યોજાયો
પાલનપુરમાં ડોર ટૂ ડોર ભાજપનો પ્રચાર વેગવતો
પાલનપુરમાં ડોર ટૂ ડોર ભાજપનો પ્રચાર વેગવતો
બી.કે.ન્યૂઝે ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈ પટેલ સાથે કરેલો સીધો સંવાદ
ચૂંટણીના દિવસે જનતા કોના ઉપર પસંદગી ઉતારે છે તેની જાણ આગામી ૨૩ મે ના રોજ ખબર પડશે.
ધાનેરામાં બનાસડેરીઓના ચેરમેન મંત્રીઓની બેઠક યોજાઇ
પરથીભાઇ ભટોળ એન્ડ આણી મંડળીએ બનાસડેરીમાં મોટા કૌભાંડ કર્યા છે
ડીસાની અમૃતસાગર રેસિડેન્સીમાં ચોરી
પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિીડેન્સીમાં રાત્રીના સમયે ચોરાએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક પણ સભા ન કરતાં લોકોમાં તર્ક - વિતર્ક
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક પણ સભા ન કરતાં લોકોમાં તર્ક - વિતર્ક
ઈલેકશન કાઉન્ટ ડાઉન ઃ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ
ઈલેકશન કાઉન્ટ ડાઉન ઃ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જંગી જાહેરસભાને સંબોધી પુલવામા હુમલાને લઈને વિપક્ષ પર કર્યા જોરદાર પ્રહારો, વિપક્ષ મોદીની પાછળ પડી ગયો છે
વાવ. રૂ.૧૦૦ ની નવી નોટ પર પાટણની રાણકી વાવનો ફોટો છાપીને ગુજરાતને દેશમાં પ્રસિદ્ધ કર્યુ. આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરૂ કર્યુ. આ સરદાર પટેલની ધરતીનું સંતાન આજે વડાપ્રધાન બન્યો છે. દેશને આગળ ધપાવવા દેશને નુકસાન પહોંચાડતા તત્વોને નાથવા ખુબ જરૂરી છે.
આજે PM મોદી આવશે ગુજરાત, માતા હીરાબા સાથે કરી શકે છે મુલાકાત
પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદાતાઓને રિઝવા અમિત શાહનો જંગી રોડ શો
આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર થંભી જશે.પ્રચાર દિવસના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાણંદમાં રોડ શો યોજી રહ્યાં હતો.
કોંગ્રેસને વધુ એક ઝાટકો, આ કદાવર નેતાએ કોંગ્રેસ છોડી ભાજપ મા શામિલ
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.એસ.કૃષ્ણા કુમાર એ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. તેમણે ભાજપના નેતા શહનવાજ હુસૈન અને અનિલ બલૂનીની હાજરીમાં ભાજપ જોઇન કરી લીધું છે