Letest News
રાફેલના ચુકાદા મામલે ટિપ્પણી બદલ રાહુલને તિરસ્કાર નોટિસ
૧૪મી ડિસેમ્બરના ચુકાદા સામે પેન્ડિંગ રહેલી રિવ્યુ પિટિશનની સાથે ગાંધીની સામે મીનાક્ષી લેખીની તિરસ્કાર અરજી ઉપર ૩૦મી એપ્રિલે સુનાવણી થશે
કાંકરેજ તાલુકામાં પાટણ-૩ લોકસભા ચૂંટણીમાં ૫૫ ટકા મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
કિંમતી મત આપ્યો હતો. યુવાનોને મતદાન કરવા માટે સંદેશો આપ્યો હતો
પાટણ લોકસભા બેઠકનું ૬૧.૨૩% મતદાન થયું
કુલ-૨૧૦૭-મતદાન-મથકો-ઉપર-મતદાન-થયું
ગેળા ગામમાં વોટીંગ વખતે ઈવીએમ મશીનના ફોટા થયાં વાયરલ
૨૩ એપ્રિલના રોજ મતદાન વખતે ઇવીએમ મશીનના ફોટા વાયરલ થયા હતા
બનાસકાંઠા જિલ્લામાં ૬૪.૭૨ ટકા મતદાન
લોકશાહીના મહાન પર્વને સફળ બનાવવા બનાસવાસીઓએ આનંદ અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ
ગુજરાતમાં લોકમસભાનીમ તમામ ૨૬ બેઠક પર મતદાન પૂર્ણ થયું
અમદાવાદ સહિત રાજયમાં વિવિધ સ્થળોએ ઇવીએમ ખોટવાયાની ફરિયાદ ૩૭૧ ઉમેદવારો ભાવિ સીલ ઃ પેટાચૂંટણીમાં ૪૫ ઉમેદવારોના ભાવિ સીલ
માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને શું આપ્યું?
આજે વહેલી સવારે મતદાન કર્યા પહેલાં જ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવાં પહોંચ્યા હતાં.
ડાલવાણામાં વારંદાવીર દાદા મંદિરે યજ્ઞ યોજાયો
ડાલવાણામાં વારંદાવીર દાદા મંદિરે યજ્ઞ યોજાયો
શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટમાં મૃતાંક વધી ૩૦૦ પર પહોંચ્યો
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ૫૦૦ લોકો પૈકીના અનેકની હાલત હજુ પણ ગંભીર આત્મઘાતી હુમલાની જવાબદારી હજુ કોઇએ સ્વીકારી નથી : તપાસનો દોર
પાલનપુરમાં ઘુંટણના દર્દીઓની વોકાથોન યોજાઇ
૧૦૦થી વધુ દર્દીઓ વોકાથોનમાં જોડાયા
ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇ રાહુલે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલામાં આજે સુનાવણી હાથ ધરાશે : સુપ્રીમ કોર્ટના આદેશને જાયા અને વાંચ્યા વગર નરેન્દ્ર મોદીની સામે પ્રચારમાં નિવેદન કર્યું સુપ્રીમમાં દુખ વ્યક્ત કર્યું
સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચૂંટણીની ઉત્તેજનામાં આ નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીના જવાબાં રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, રાજકીય પ્રચારના અનુસંધાનમાં આ નિવેદન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના શતાયુ મતદારોએ મતદાન કરવા યુવાનોને અપીલ કરી
જિલ્લાના વયોવૃધ્ધ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે શાલ ઓઢાડી સન્માન કર્યુ
લોકસભાની ચૂંટણીમાં પોલિંગ સ્ટાફને ભોજન વ્યવસ્થા મધ્યાહન ભોજન સંચાલકોએ કરવાનું પણ ચુકવણું કોણ કરશે ?
પોલિંગ સ્ટાફનું ભોજન વ્યવસ્થાનું ચુકવણું કોણ કરશે
બનાસકાંઠા જિલ્લામાં વિશેષ વ્યવસ્થા કરાઇ
દરેક વિધાનસભા વિસ્તાર દીઠ દિવ્યાંગ મતદાતા સહાયક વાહન મુકવામાં આવશે
પતનથી બચાવ
પોતાની કમાણીનોકેટલાક ભાગ ગરીબોની સેવા-સહાયતામાં ખર્ચ કરે છે, તેની સદૈવ ઉન્નતિ થાય છે. આ ઉપદેશથી જિજ્ઞાસુનું ચિત્ત શાંત થઈ ગયું.
આજનો દિવસ # ૨૩ એપ્રિલ
આજનો દિવસ # ૨૩ એપ્રિલ
લોકશાહીના મહાપર્વને આપણો અમૂલ્ય મત આપી ઉત્સાહભેર ઉજવીએવિશ્વમાં ભારતએ બિનસંપ્રદાયિક-કૃષિ પ્રધાન લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે
અબ્રાહમ લીંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે ઓફ ધી પીપલ બાય ધી પીપલ અને ફોર ધી પીપલ. લોકો દ્વારા, લોકોથી લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન-આપણા દેશમાં આ વ્યાખ્યાને કેવા સ્વરૂપે મૂકી દીધી છે
ગઢ ખાતે ઠંડી છાશ અને પાણીની પરબ શરૂ કરાઈ
ગઢ ખાતે ઠંડી છાશ અને પાણીની પરબ શરૂ કરાઈ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરવા બદલ નોંધાઈ ફરિયાદ
ત્યારે ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે


