આજે હનુમાન જયંતિ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:08:06
  • Views : 466
  • Modified Date : 2019-04-19 05:08:06

ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસ એટલે હનુમાન જયંતિ તરીકે સમગ્ર જગ્યાએ ઉજવવામાં આવે છે. શ્રી રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ પ્રસંગે જિલ્લાભરમાં આવેલા હનુમાન મંદિરમં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ, સુંદરકાંડ, શોભાયાત્રા, સંતવાણી અને ભજન સત્સંગનું પણ ઠેર ઠેર આયોજન થયેલ છે. જેને લઇ હનુમાન જયંતિની શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ભક્તજનો ઉજવણી કરશે.    

Download Our B K News Today App



Related News