અંબાજી યાત્રા ધામનો વિકાસ ભુલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 04:57:34
  • Views : 471
  • Modified Date : 2019-04-19 04:57:34

વર્ષોેર્ જુના પ્રાણ પ્રશ્નો ભાજપ અને કોંગ્રેસ ભુલી ગઈ   અંબાજીકરોડો ભક્તોનું આસ્થાનું સ્થાનક એટલે જગવિખ્યાત અંબાજી ધામ ગુજરાત અને ભારતમાં નામના ધરાવે છે. ત્યારે અંબાજીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો વિશે ભાજપ અને કોંગ્રેસ ભુલી ગઈ છે ત્યારે અંબાજીની જનતાને હજી પણ કાયમી નિકાલ આવે તેવી આશા લાગી રહી નથી, કારણકે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીના વોટીંગમાં હવે બસ ગણ્યા ગાંઠયા દિવસો બચ્યા છે ત્યારે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ નીચેના મુદ્દાઓ ભુલી ગયા છે. હજી ભાદરવી કાંડ ૨૦૧૮ ના કેસો પેન્ડીંગ છે ત્યારે હવે રાજકીય નેતાઓ આ બાબતે કાયમી ઉકેલ લાવે તેવી માંગ પ્રબળ બની છે.  


Download Our B K News Today App



Related News