Letest News
મોદીએ લોકસભા ચૂંટણી વેળા ૧૪૩થી વધારે રેલી યોજી હતી
મોદીના પ્રચારમાં રેલી ઉપરાંત ચાર રોડ શો ઃ કુલ રેલીઓ પૈકી ૪૦ ટકા રેલી યુપી, બંગાળ અને ઓરિસ્સામાં થઇ
આજનું રાશિ ફળ 20-05-2019
આપની આજ
આજનો દિવસ # ૨૦ મે
આજનો દિવસ
સમયથી પહેલા જ અંડમાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું
હવામાન વિભાગે એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, સાઉથ અંડમાન સી, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસુ સમય કરતા પહેલા પહોંચી ગયું
છઠ્ઠું વિશ્વ કપ ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ
વિશ્વ કપની સફળતાનો પર્યાય ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ પોતાની ક્રિકેટ સંસ્કૃતિમાં ઘણો ફેરફાર કર્યો છે અને હવે ટીમ રમતના આ મહાસાગરમાં છઠ્ઠી ટ્રોફી પોતાના નામે કરવાના ઈરાદા સાથે ઉતરશે.
મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો...
આજે થઈ રહેલા 7મા તબક્કાના મતદાનમાં બિહારની નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદમાં લોકો વોટ આપી રહ્યા છે.
મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.
વર્લ્ડ કપ:- ઈંગ્લેન્ડમાં કમાલ કરી શકે છે આ 5 સ્પિનર
જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યમ ઓવરોમાં વિકેટ લેવા પ્રમાણે ખુબ વધી ગયું છે.
10 કરોડથી વધુ ફોલોઅર ધરાવનાર પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી
ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ભેગા મળીને વિરાટ કોહલીના 10 કરોડથી વધુ ફોલોઅર છે. તેના ફેસબુક પર 3.35 કરોડ, ટ્વીટર પર 2.95 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 3.7 કરોડ લોકો ફોલો કરે છે.
રિલીઝ થયું 'મલાલ'નું ટ્રેલર
આ પહેલા સંજય લીલા ભણસાલીએ વર્ષ 2008માં ફિલ્મ 'સાંવરિયા' દ્વારા બે સ્ટાર કિડ્સ રણબીર કપૂર અને સોનમ કપૂરને બોલિવુડમાં લોન્ચ કર્યા હતા.
એક્સપ્રેસ વે કરતાં વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો વધુ મોંઘો...
વડોદરા–અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત...
મોડીરાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે
ફિક્સ પે સરકારી કર્મચારીઓ માટે હાઇકોર્ટેનો મોટો ચુકાદો....
રાજ્ય સરકારને ઝટકા સમાન ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે તેવો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે કર્યો છે.
લોકસભાની અંતિમ તબક્કાની 59 બેઠકો પર મતદાન
અંતિમ તબક્કાના મતદાનમાં 918 ઉમેદવારનું ભાવી EVMમાં સીલ થશે. આ રાજ્યોમાં થશે મતદાન
કેદારનાથથી બદ્રીનાથ પહોંચ્યા પીએમ મોદી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારઘાટીમાં આવેલી ગરુડચટ્ટીની ગુફામાંથી ધ્યાન સાધના કરીને બહાર આવી ગયા છે. તેઓ અહીંથી ચાલતા પર્વત પરથી નીચે ઉતર્યા હતા અને સીધા જ કેદારનાથ ધામમાં પહોંચ્યા હતા.
બિલાડીનું મોત, 700 કરોડની સંપત્તીની માલિક
વિશ્વની એક ખુબ જ પ્રખ્યાત બિલાડીનું મોત નિપજ્યું હતું, ગ્રમ્પી નામની બિલાડી સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રખ્યાત હતી
મોદી કેદારનાથ ધામની નજીક ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન
મોદી પારંપરિક પહાડી વેશભૂષામાં કેદારનાથ ધામ પહોંચ્યા વિશેષ પૂજા અર્ચના કરાઈ રુદ્રાભિષેક કરીને પરિક્રમા ફેર નિર્માણ કામગીરી નિહાળી
બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ.
બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે.
યાત્રાધામ ઢીમા માર્કેટયાર્ડમાં બનાસ બેંકનું એટીએમ મશીન મુકવામાં આવે તેવી વેપારીઓની માંગ
આજદીન સુધી અહીંયા એટીએમની સુવિધા મળી નથી


