પાટણમાં અસહ્ય ગંદકીથી ખદબદતી પાણી વગરની કેનાલો

પાટણની ખાલીખમ કેનાલોની સફાઈ કરવા લોકમાંગ ઉઠી

Letest News

પાલનપુરમાં પાણી મુદ્દે પાલિકાની લાલ આંખ

ગેરકાયદેસર પાઇપલાઇન દૂર કરવા મૌખિક સૂચના

Read More

અંબાજીના મેળામાં આદિવાસી યુવકની હત્યા

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

Read More

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી વ્યાપક નુકશાન

મકાનોના પતરા ઉડયા, નાના-મોટા અકસ્માતો સર્જાયા એક વ્યÂક્તનું મોત

Read More

દીપિકાનો Cannes લૂક જનતાને ન આવ્યો પસંદ

દીપિકાનો આ ડ્રેસ Giambattista Valli દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Read More

'શાકાહારી ઈંડુ'...

ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે.

Read More

PM મોદીએ કેદારનાથ મંદિરમાં કર્યા દર્શન..

લોકસભા ચૂંટણીના પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. પીએમ મોદીએ સવારે કેદારનાથ પહોંચી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો.

Read More

110 મહિલા ઉમેદવાર સામે અપરાધિક કેસ, 255 કરોડપતિ....

લોકસભા ચૂંટણી 2019 લડી રહેલી 716 મહિલા ઉમેદવારમાંથી 110 મહિલા (15 ટકા) ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 78 મહિલા એ તેમની સામે ગંભીર અપરાધિક કેસ જેવા કે બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલા સામે અત્યાચાર જેવા કેસ નોંધાયા હોવાનું પોતાના સોગંદનામામાં સ્વીકાર કર્યો છે.

Read More

અમૃતસરના 'ચૂર ચૂર નાન' મુદ્દે કોર્ટે આપ્યો ચૂકાદો...

ચૂર ચૂર' શબ્દનો અર્થ 'ચૂરો કરવામાં આવેલું' થાય છે અને 'ચૂર ચૂર નાન'નો અર્થ છે 'ચૂરો કરેલું નાન'. તેનાથી વિશેષ બીજો કોઈ અર્થ થાય નહીં, આથી તેને ટ્રેડમાર્ક હસ્તાક્ષર માટે લાયક ગણી શકાય નહીં

Read More

502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર ....

હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે.

Read More

10 વર્ષમાં લોન્ચ થશે 7 વૈજ્ઞાનિક મિશન..

આગામી 10 વર્ષમાં ઇસરો દ્વારા 7 મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2020માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ, 2012માં સૂર્યના અભ્યાસ માટે L1, 2022માં મંગળ મિશન-2, 2014માં ચંદ્રયાન-3 અને 2028માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે.

Read More

વર્લ્ડકપ પહેલાં આપી કોહલીને ધોબીપછાડ...

ઇમામ ઉલ હક પાકિસ્તાની ઓપનર છે અને તે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. 24 વર્ષિય ઇમામ ડાબોડી બેટસમેન છે. ઇમામ હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન ગણાય છે.

Read More

સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી...

ઇંગ્લેંડ એન્ડ વેલ્સમાં 30મેથી શરૂ થનાર વર્લ્ડકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોમેંટટરોની યાદી જાહેર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં ભારતના સૌથી ખાસ અને ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત બે અન્ય ભારતીયોના નામ યાદીમાં છે.

Read More

41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા

હિન્દ મહાસાગરમાં ઓસ્ટ્રેલીયાની નજીક આવેલા ટાપુના કિનારા પર પ્લાસ્ટિકનો જે કચરો જમા થયો છે, તેમાં 10 લાખ જુતા અને 3.75 લાખના ટૂથબ્રશ સહિત લગભગ 41.50 કરોડ રૂપિયાના પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે.

Read More

પાકિસ્તાન બન્યું ભિખારી

પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Read More

વડગામ તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા આગળ

વાહન પાર્ક કરવા નહીનું બોર્ડ તો લાગ્યું પણ પાલન કોણ કરાવશે ?

Read More