એÂક્ઝટ પોલ પહેલા શેરબજારમાં તેજી સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ

સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ ઉછળીને ૩૭૯૩૧ની સપાટીએ અને નિફ્ટી ૧૫૦ પોઇન્ટના ઉછાળા સાથે બંધ બજાજ ફાઈનાન્સ, હિરો મોટોમાં લેવાલી રહી

Letest News

સંપૂર્ણ બહુમતિ સાથે ફરી સત્તામાં આવીશું અમિત શાહે કરેલો દાવો

ભાજપ ૩૦૦થી વધુ બેઠકો મેળવશે દેશમાં લાંબાગાળા બાદ પ્રથમ વખત સરકાર ફરી બહુમતિ સાથે આવશે રાફેલમાં એક પૈસાનોય ભ્રષ્ટાચાર નથી

Read More

સંત શ્રી સદારામ બાપાની જીવન ઝરમર

સદારામ બાપાની જીવનગાથા જાણો સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના મુખે...

Read More

ધાનેરાના નેનાવા ગામે વીજળી પડતા ત્રણ ગાયોના મોત

ધાનેરા તાલુકામાં વાવાઝોડાએ કેટલાંય તબેલાઓના સેડ ઉડાડયા

Read More

થરાદના નાનોલના લોકો પર કુદરત કોપાયમાન

નાનોલમાં વાવાઝોડાથી લોકોના ઘરની દીવાલો પણ તૂટી પડી

Read More

જિલ્લામાં વધતા જતાં ચેન સ્નેચિંગના બનાવો

ડીસામાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

Read More

સિધ્ધપુર હાઇવે પરથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું

સિધ્ધપુર હાઇવે પરથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે હજારો લીટર ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

Read More

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજુલામાં કરા સાથે વરસાદ...

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

Read More

5 વર્ષમાં પીએમ મોદી ની પહેલી પત્રકાર પરિષદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે દિલ્હીનાં ભાજપ ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારના આધારે કહી શકુ છું કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. ગત્ત પાંચ વર્ષમાં જે કાંઇ પણ મોટી ચૂંટણીઓ યોજાઇ એમાં અમને સફળતા મળી છે.

Read More

ભારતમાં સૌથી વધુ જોવાયેલી સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કપિલ શર્મા : રેકોર્ડ બુકનું નામ

ભારતમાં સૌથી વધુ જોવાયેલી સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કપિલ શર્મા : રેકોર્ડ બુકનું નામ

Read More

રાહુલ ગાંધીની થઈ વધુ એકવાર ફજેતી...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે જ દાવો કર્યો હતો કે, ડિક્શનરીમાં ‘મોદીલાઈ’ નામે એક નવો શબ્દ ઉમેરાઈ ગયો છે જે દુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય બન્યો છે. પરંતુ ઓક્સફોર્ડ ડિક્શનરીઝે રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી દીધો છે.

Read More

વર્લ્ડ કપ વિજેતા થનારી ટીમને મળશે આ ઇનામ

30મી મેથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે આઈસીસી દ્વારા પ્રાઇઝ મનીની જાહેરાત કરી દેવાઈ છે.

Read More

માયાવતીનો દાવો- PM પદ માટે હું સૌથી યોગ્ય દાવેદાર...

એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે, "જ્યાં સુધી વિકાસની વાત છે, બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશની સૂરત બદલી નાખી છે."

Read More

પાકિસ્તાનમાં હાઇએલર્ટઃ એક જ વિસ્તારમાં 400થી વધારે બાળકો HIV પોઝિટીવ

દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં એક ડોક્ટરે પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કરતા અનેક બાળકોને એચઆઇવી ગ્રસ્ત થયા છે.

Read More

આતંકવાદ મુદ્દે ભારત વાત કરવા તૈયાર નથી: પાકિસ્તાન

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધુ છે કે, આતંકવાદ અને વાતચીત બંને એક સાથે શક્ય નથી.

Read More

ડુબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ લીધો મોટો નિર્ણય

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો ટોચની હિરોઇન ગણાય છે પણ એના ખાતામાં વર્ષોથી કોઈ હિટ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં હવે ઐશ્વર્યા પોતાની ડુબી રહેલી કરિયરને બચાવવા માટે કમર કસી છે.

Read More

ધાનેરાના મગરાવા ત્રણ રસ્તા પાસેથી દારુ સાથે એક ઇસમની અટકાયત

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, રાસેંગભાઇ, પ્રકાશભાઇ વગેરે

Read More

આદ્યશક્તિ અંબાજી માતાનો ર૦ મો પોટોત્સવ યોજાઈ ગયો

ગાંધીનગર શિવમ ધાર્મિક સેવા ટ્રસ્ટ દ્વારા

Read More

પાટણના પિતામ્બર તળાવનું ખોદકામ શરૂ કરાયું

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી

Read More

ડિઝલ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ અધિક્ષક પાટણ શ્રી શોભા ભુતડા સાહેબે પાટણ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર વોચ રાખી રાત્રિના સમયે હોટલો ઉપર થતી ગે.કા. પ્રવૃતિ રોકવા કરેલ સુચના આધારે પોલીસ.સબ.ઈન્સ વાય.કે.ઝાલા નોકરી એલ.સી.બી. પાટણ નાઓએ સૂચના કરેલ હોઇ.

Read More