તુલસીજીના છોડ પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીંતો થઈ જશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 12:15:36
  • Views : 660
  • Modified Date : 2019-05-12 12:15:36

તુલસી આમ તો એક છોડ છે પણ હિંદુ ધર્મમાં તેને ખાસ મહત્વનો માનવામાં આવે છે. આ છોડને લક્ષ્મીજી માનીને પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં જો તુલસીદલનો ઉપયોગ ન થાય તો તેમની પૂજા અધુરી રહે છે. ભગવાન વિષ્ણુની પત્ની વૃંદાને દેવ પ્રબોધિની એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરાવવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા છે કે તેમના વિવાહ ખુબજ ધામધુમથી થાય છે.શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે કે જ્યાં તુલસીજીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુજીની પૂજા બાદ પ્રસાદમાં તુલસીદલ ખુબજ જરૂરી છે. કેમકે તુલસીદલના હોય તો ભગવાન આ પ્રસાદને સ્વીકારતા નથી.ધ્યાનમાં રાખો કે તુલસીજી એક પવિત્ર છોડ છે તમારા તુલસીજીના ક્યારા પાસે એકદમ સાફ સફાઈ હોવી જોઈએ. તુલસીજી જો સુકાય જાય તો તેનાથી અશુદ્ધતા ફેલાય છે. આથી રોજ તુલસીજીની આસપાસ સફાઈ કરો. ગાયના છાણથી ક્યારાને લીપો.તુલસીજી પાસે સાવરણી, ચપ્પલ ક્યારેય ન રાખો. કેટલાક લોકો પૂજાનો સામાન જેમકે ફુલો, નાડાછડી વઘેલુ પાણી તુલસીજીના ક્યારામાં નાંખી દે છે આવુ કરવાનું ટાળો.હંમેશા મોટાભાગે મહિલાઓ સ્નાન કરી ખુલ્લાવાળ રાખીને તુલસીજીને જળ ચઢાવવા જાય છે, તુલસીજીને ભગવાન વિષ્ણુએ સદા સુહાગનનું વરદાન આપ્યુ છે અને આજ કારણે માથા પર ભગવાને તુલસીજીને ધારણ કર્યા છે. સૌભાગ્ય વૃદ્ધિ માટે વાળને બાંધીને માગમાં સિંદૂર લગાવીને તુલસીજીને જળ આપવુ જોઈએ. ખુલ્લાવાળમાંથી જો તુલસીજી પર પાણી ટપકે તો અશુભ થાય છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 743

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 713

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 674

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 797

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 668

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 775

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 609

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 566

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 612

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 586

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 622

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 622

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 571

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 612

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 548

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 633