જેકલિને કર્યો રૂંવાડા ઉભા કરી દેતો સ્ટન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 17:06:48
  • Views : 540
  • Modified Date : 2019-05-12 17:06:48

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસ સામાન્ય રીતે પોતાના ડાન્સ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે પણ હાલમાં તે પોતાના સ્ટન્ટને પગલે ચર્ચામાં છે. જેકલિનનું આ રૂપ ચોંકાવનારું છે. પહેલી નજરે સાવ નાજુક દેખાતી જેકલિન પોતાના દમદાર અંદાજમાં જોવા મળે છે. જેકલિનના આ ખતરનાક સ્ટન્ટને હજી સુધી લાખો લોકો જોઈ રહ્યા છે. આ વીડિયો જેકલિને સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તે કમર પર દોરડું બાંધીને પહાડ પરથી ઉતરી રહી છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119