આઇનસ્ટાઇનનું જીવન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-12 12:43:08
- Views : 578
- Modified Date : 2019-05-12 12:43:08
૨૦મી સદીના મહાન વૈજ્ઞાનિકોના નામ જ્યારે લેવામાં આવે ત્યારે ન્યુટન અને આઇન સ્ટાઇનના નામ લેવામાં આવે છે. ન્યુટનની ગતિના સિદ્ધાંતો અને આઇનસ્ટોનનો સાપેક્ષતા વાદનો સિદ્ધાંત હજી આજે પણ એટલાં જ પ્રખ્યાત છે. આઇન સ્ટટઇનના આ સદાબહાર સિદ્ધાંત પર હજીયે સંશોધનો થાય છે. આ નાનકડું સૂત્ર એટલું તો સંકુલ છે કે તેના રહસ્યને પામવા માટે હજીયે વૈજ્ઞાનિકો મથે છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ સૂત્ર ને કસોટીની એરણે ચઢાવ્યું હતું પણ તેઓ તેમાં કોઇ ખામી શોધી શકયાંં ન હતાં.૧૯૨૧માં આઇનસ્ટોનના સાપેક્ષતા વાદના સિદ્ધાંત પર મત સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે એક ડચ અખબારે આ મહામતાની મુલાકાત લીધી હતી. ત્યારે આઇનસ્ટાઇનને આ સિદ્ધાંતની લોકપ્રિયતાનું કારણ પૂછવામાં આવ્્યુંં હતું. પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધાંતની લોકપ્રિયતાનું કારણ પૂછવામાં આવ્્યું હતું. પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધાંતની પ્રકૃતિ રહસ્યમય છે જે વ્યÂકતને રહસ્યલોકમાં લઇ જાય છે જ્યાં જઇને તે પોતાની રીતે પ્રકૃતિનો તાગ પામવા મથે છે. આ પૂર્વેની જે વિચારણાઓ હતી તેને આઇન સ્ટોન ટચૂકડાં સિદ્ધાંત વડે તોડી હતી. ત્યારે એવુ઼ મનાતું હતું ંકે મર્યા બાદ જીવાત્મા ઇશ્વરની સપાટી પર રહે છે..જે નરી નજરે જાઇ શકાય તેમ નથી. આ વિચારસરણીને તોડવાની જરૂરત હતી. ઉર્જા સંરક્ષણનો એક સિદ્ધાંત હતો પણ તે પુરતો ન હતો. આઇનસ્ટાઇને તેને સંતુલિત બનાવ્યો પણ છતાંય તેમની પાસે પણ તમામ પ્રશ્રોનો જવાબ ન હતો. આ વિચારધારાને આજે સ્ટીફન હોકિંગ, રોજર પેનરોજ, પોલડેવિસ વગેરે આગળ ધપાવી રહ્યાં છે પણ તેમની ધરા આઇનસ્ટાઇનનો જ સિદ્ધાંત છે. વર્ષ ૧૯૦૫ માં આલ્બર્ટ આઇન સ્ટાઇને રિલેટીવીટીનો વિશેષ સિદ્ધાંત રચ્યો હતો. જેને સો વર્ષ પૂરાં થયાં છે અને તેના ઉપલક્ષ્યમાંં સંયુકત રાષ્ટÙ સંÎો વર્ષ ૨૦૦૫ને ભૌતિક શાસ્ત્રનું વર્ષ જાહેર કર્યુ હતું. ૧૯૩૦માં બર્લિન પાસેના પોતાના કન્ટ્રી હાઉસમાંં આઇન સ્ટાઇને કલાગુરૂ રવિન્દ્રનાથ ટાગોરને પોતાની અંતરંગ વાતો કરી હતી. આ સિદ્ધાંત જ્યારે રચ્યો ત્યારે આઇનસ્ટાઇન સ્વિસ ફેડરલ પેટન્ટ ઓફિસમાં કર્લાકની હેસિયતે કામ કરતાં હતાં. તેમણે બ્રહ્માંડને સમજવાનો અને તેને સૂત્રમાં ઉતારવાનો ભગીરથ પ્રયાસ ત્યારે કર્યો હતો. ત્યારે જ વાયોલિન વગાડવાનો અભ્યાસ પણ શરૂ થયો હતો. પોતાના સિદ્ધાંતને સમજાવવા માટે તેમણે જે ચાર પેપર તૈયાર કર્યા હતાં. તે એન્નાલેન ડેર ફિજિક સામયિકને ૧૮ માર્ચે મળ્યા હતાં. પ્રથમ પેપર સામયિકે ઓન અ હ્યુરિસ્ટિક પોઇન્ટ આૅફ વ્્યુ કન્સર્નિગ ધ જનરેશન એન્ડ કન્વર્ઝન ઓફ લાઇટ ના નામે પ્રકાશિત કર્યો જે કવાન્ટમ ફિઝિકસ ના ક્રાંતિનું પ્રથમ પગલું હતું. આપણે ત્યાં એવુંમાનવામાં આવે છે કે કવાન્ટમ ના સિદ્ધાંતોના ચર્ચાર્ વોર્નર હાઇજન વર્ગથી થાય છે અને આઇન સ્ટાઇન તેના સિદ્ધાંતોની વિરૂધ્ધ હતાં પણ એ ઉલ્લેખનીય છે કે હાઇજનવર્ગનો જન્મ ૧૯૦૧ માં થયો હતો અને જ્યારે સાપેક્ષતાવાદના સિદ્ધાંતો પ્રચલિત બન્યાં ત્યારે તે ભાંખોડિયા ભરતાંં હતાં. હાઇઝન વર્ગની સૌથી મહત્વપૂર્ણ ગણાતી થિયરી ફિઝિકસ એન્ડ ફિલોસોફી છે જે ૧૯૫૮ માં છપાઇ હતી. આથી જ આઇન સ્ટાઇનના સિદ્ધાંતને વિશિષ્ટ માનવામાંં આવે છે. આ સિદ્ધાંતને વિવિધ કસોટીઓ કર્યા બાદ જ ૧૯૨૧માં તેમને નોબેલ પુરસ્કારઆપવામાં આવ્યો હતો. પત્રિકાને તેમનુંં બીજું પેપર ૧૧ મે એ મળ્યુ઼ હતું જેને ૧૮ મી જુલાઇએ પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમાં બ્રાઉનિયન ગતિની ચર્ચાર્ કરવામાં આવી છે. ૩૦ મી એપ્રિલે આઇનસ્ટાઇને પોતાનું રિસર્ચ વર્ક પુરૂ કર્યુ હતું. જુલાઇથી ડિસેમ્બરના પાંંચ મહિનાના ગાળામાં સાપેક્ષતા વાદનો સિદ્ધાંત પૂર્ણ થયો હતો. ૧૯૦૫ના મધ્યમાં તેમણે આ સિદ્ધાંત રચનાનો પ્રારંભ કર્યો. એન્નાલેન ડેર ફિઝિકસ પત્રિકાએ આ સિદ્ધાંત જૂનમાં પ્રાપ્ત કરીને ડિસેમ્બરમાં છાપ્યો. ઓન ધ ઇલેકટ્રો ડાયનેમિકસ ઓફ મૂવિંગ બોડિઝના શિર્ષક હેઠળ છપાયેલો આ લેખ ત્યારબાદ તો સીમા ચિહ્ન રૂપ બની રહ્યો હતો. જેણે આ પૂર્વેની માન્યતા ઇલેકટ્રો મેગ્નેટિક રેડિયેશનને સંચરણ માટે ઇથર જેવા માધ્યમની જરૂરત હોય છે. તે સિદ્ધાંતને નાબૂદ કર્યો. આમ તો આ ઇયરની સમસ્યા ૧૮૯૫થી જ યુવાન આઇન સ્ટાઇનને કનડતી હતી. આ સમસ્યા તેમણે ૧૮૯૫માં બેલ્ઝિયમમાં રહેતા પોતાના કાકા સેસર કોકને પત્રમાં જણાવી હતી. જનરલ થિયરી ઓફ રિલેટીવીટી ૧૯૧૫ માં લખાયુંં જે હવે પુસ્તક રૂપે પ્રસિદ્ધ છે. હાલમાં ન્યુયોર્કના થ્રી રિવર્સ પ્રેસે રિલેટીવીટીના નામે એક પુસ્તક પ્રકાશિત કર્યુ છે જેમાં સાપક્ષતા ના જનરલ અને સ્પેશ્યલ સિદ્ધાંતોની વિશદ ચર્ચાર્ કરતાંં આઇન સ્ટાઇનના બત્રીસ લાખ છે. સાપેક્ષતાનો વિશેષ સિદ્ધાંત ૧૯ ઓગસ્ટે પત્રિકામાં મોકલવામાં આવ્યું છે જેને સુધારાઓની સાથે ૧૯૦૬માં છાપવામાં આવ્યુંં.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 199
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 126
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 143
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 107
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 98
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 92
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 411
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 94
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 66
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 72
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 67
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 71
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 72
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 70
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 74
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 117
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 72
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 77
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 64
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 72
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 66
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 210
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 161
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 104
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 87
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 98
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 121
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 69
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 83
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 107
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 308
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 81
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 82
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 86
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 86
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 77
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 75
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 75
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 116
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 97
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 92



