માવસરી પોલીસે કુખ્યાત બુટલેગર ને ઝડપી પાડ્યો બુટલેગર જુજારસિંહ રાજપૂત છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 14:51:43
  • Views : 507
  • Modified Date : 2019-05-14 14:51:43

બનાસકાંઠા...

માવસરી પોલીસે કુખ્યાત બુટલેગર ને ઝડપી પાડ્યો.

બુટલેગર જુજારસિંહ રાજપૂત છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.

સરહદી પોલીસ મથકમાં 4 જેટલા મોટા ગુનાનો આરોપી.

માવસરી પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી..

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 1008