વાવના ટડાવ પેટ્રોલ પંપ પાસે અકસ્માત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:42:47
  • Views : 2342
  • Modified Date : 2020-01-29 16:43:57

બ્રેકીંગ.વાવ


વાવના ટડાવ પેટ્રોલ પંપ પાસે અકસ્માત..


ઢીમા માવસરી હાઇવે ઉપર અકસ્માત સર્જાયો..


સ્વીપ્ટ ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત..


 ઇકો ગાડીના ડ્રાઇવર ને ઇજા પહોંચી..


સારવાર અર્થે 108 દ્વાર થરાદ ખસેડાયા..


ઇકો પાછી વીજપોલ ને અથડાતા વિજપોલ નું ભન્ગાણ...


 ઇકો ગાડી ના ડ્રાઇવર ને ઇજા પહોંચી બીજી કોઈ જાનહાનિ નહીં.

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 995