બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 17:30:04
  • Views : 2645
  • Modified Date : 2020-07-16 17:30:04

 બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના  ધારાસભ્ય કોરોના પોઝિટિવ દાંતા ના ધારાસભ્ય કાંતિ ખરાડી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો કોરોના ગ્રસ્ત કાંતિ ખરાડી હાલ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાંતા આરોગ્ય વિભાગે ધારાસભ્ય ના રહેઠાણ વિસ્તાર ને કન્ટેનમેન્ટ જાહેર કર્યો ધારાસભ્ય ના પરિવારના 20 લોકોની તપાસ કરતા નોર્મલ જણાયા વાવ ના ધારાસભ્ય ગેનીબેન બાદ દાંતા ના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ કોરોના ગ્રસ્ત

Download Our B K News Today App



Related News