અમીરગઢ તાલુકા માં કોરોના ની ધીમીગતિએ એન્ટ્રી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:59:03
  • Views : 1879
  • Modified Date : 2020-07-17 12:59:03

અમીરગઢ તાલુકા માં કોરોના ની ધીમીગતિએ એન્ટ્રી..... વેપારી મથક ઇકબાલગઢ માં એક કોરોના પોઝિટિવ કેશ મળી આવતા ગામ માં ફફડાટ....ગત રોજ ધારાસભ્ય ને કોરોના પોઝિટિવ થયો હતો.... અમીરગઢ તાલુકામાં બીજો કેશ નોંધાતા વેપારી અને સરપંચ દ્વારા બેઠક બોલવાઈ.... અમીરગઢ આરોગ્ય વિભાગ ની ટીમે ઇકબાલગઢ ની મુલાકાત લઈ કન્ટેમેન્ટ જોન જાહેર કરાયો.



Download Our B K News Today App



Related News