થરાદના લોકો રહેજો સાવધાન પોલીસ હવે ડ્રોન કેમેરાથી રાખશે નજર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 14:43:31
  • Views : 1202
  • Modified Date : 2020-03-30 14:43:31

બ્રેકીંગ.... થરાદ

થરાદ પોલીસ ડ્રોન કેમેરા ની લીધી મદદત ...

ડ્રોન કેમેરા દ્વારા સોસાયટીઓ મા બાજ નજર રખાસે ...

બહાર નીકળતા લોકો માટે ડ્રોન કેમેરા દ્વારા થરાદ પોલીસ રાખસે બાજ નજર ....

જો સોસાયટીઓ મા લોકો બહાર નીકળસે તો ગુનો દાખલ કરવામાં આવસે પોલીસ.... 

થરાદ ની સોસાયટીઓ મા ફરસે ડ્રોન કેમેરા ઘરમાં રહો સુરક્ષિત રહો ....

Download Our B K News Today App



Related News