અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પરીક્ષાને લઈને સફળ રજુઆત નું પરિણામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 16:54:18
  • Views : 1269
  • Modified Date : 2020-07-22 16:54:18

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પરીક્ષાને લઈને સફળ રજુઆત નું પરિણામ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિશ્રી જે. જે. વોરા સાહેબ અને પરીક્ષા નિયામક શ્રી ના જણાવ્યા મુજબ 27/07/2020 થી શરૂ થતી પરીક્ષા અંગે મહત્વનું (મૌખિક જેનો પરિપત્ર આજ સાંજ સુધીમાં કરવામાં આવશે) ઓનલાઈન પરીક્ષા આપવી    ફરજીયાત છે જે વિદ્યાર્થી ને ઓનલાઈન પરીક્ષા ના પરિણામ થી અસંતોષ છે અથવા કોઈ અનિચ્છનીય કારણ થી ઓન લાઈન પરીક્ષા આપી શકે તેમ નથી તેમની ઑફલાઈન પરીક્ષા પાછળથી લેવામાં આવશે પરીક્ષા 70 ગુણની રહેશે જેમા 50 પ્રશ્નો રહેશે જેમાંથી 35 પ્રશ્નોના ઉત્તર આપવા ફરજીયાત છે એક પ્રશ્ન 2 માર્કસનો રહશે ઓનલાઇન પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની વેબસાઈટ ngu.ac.in પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે ઓનલાઇન પરીક્ષા આપવા માટેના રજિસ્ટ્રેશન માટેની લિંકની સમય મર્યાદા વધારીને 24/07/2020 ને સાંજે  5:00 કલાક કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ને સૂચન કરવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષા આપે અને ઓનલાઇન પરીક્ષા માટે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવે. બીજા તબક્કાની પરીક્ષાઓ જેમની પરીક્ષાઓ 27/07/2020 થી શરૂ થાય છે તે સિવાયની પરીક્ષાઓ ની સંભવિ બીજા તબક્કાની પરીક્ષાની સંભવિત તારીખ 17/08/2020 છે

Download Our B K News Today App



Related News