કોંગ્રેસના ધારાસભ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 13:46:14
  • Views : 3732
  • Modified Date : 2020-07-07 13:46:14

 કોંગ્રેસના ધારાસભ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને આવ્યો કોરોના પોઝિટિવ કેસ બે દિવસથી તાવ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવ્યો હતો રિપોર્ટહાલ હોસ્પિટલ ખાતે દાખલ થવા ઘરેથી નીકળ્યા

..બનાસકાંઠા માં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

 પાલનપુર 7, ડીસા 1 અને  વડગામ માં 1 કોરોના પોઝિટિવ

જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક 323 થયો

Download Our B K News Today App



Related News